SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળતાં મહાજન જને, વણ વદે નૃપ એમ; મુજ હેનને કાપડે, આપું છું ધરી પ્રેમ. ચાર ગામ દઉં તેહને, મનમાં આણું ચાહ; દર વર્ષે એકેકની, ઉપજ આવે છે પ્રાહ લક્ષ લક્ષ સહુ ગામની, વાર્ષિક થાએ પિદાસ; વંશ પરંપરા ભેગ, વાણી વદે નૃપ તાસ. ભૂ૫ કથન એમ સાંભળી, મહાજન પામે ભરૂર અન્ય અન્ય કરી સાનને, ઉઠી ગયે ગત શોભ. બાહેર જઈ વાતે કરે, આપણને થઈ એ ફૂલ; એહ બાઈએ આપણા, કાપ્યા નાક અમૂલ. પરસ્પર એમ બોલતા, ઈર્ષ્યા જવલને જ્વલંત સહુ પહેતા નિજ નિજ ઘરે, દ્વેષી થઈ અત્યંત. લેખ લહી બાઈ હવે, આવે નિજ આગાર; નિર્ભય સ્થાનકે રાખીને, હવે કરે હૃદય વિચાર. તાળ ૧૫ મી [ રાજા ને પરધાન –એ દેશી. ] કસ્તુરી મન ચિંતે રે, હવે કરૂં ઉપાય હું કાંઈ જિમ મુજ બોલ પળે ઈહાં એ. એમ આલોચી મન રે, મુનિમ બેલાવીયે બેલે વચન એ પરે એ. બાપા! સુણ મુજ વાત રે, મુજ મન ઈચ્છા થઈ શેઠ તમારા છે નહિ એ. તિહાં લગે હું જાઉં રે, યાત્રા કરણ ભણું, ' પછે મુજથી નવ થાયશે એ. ૨ ૧ સૂખડી–પસલી. ૨ ખેદ પામ્યો. ૩ અગ્નિ વડે. ૪ બળો રહેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy