________________
૩૭
જહોન પર હિત તે માણસ બોલાવ્યા પછી
જીહો તે દેખી પુરજન સહુ લાલા, અચરિજ પામ્યાએમ છહ દિમૂઢ થઈ બેઠા તિહાં લાલા, હવે તે કરવું કેમ?૧૦
હે ભૂપતિએ તવ સર્વને લાલા, કરી પહેરામણી હેત; જીહે જેહવું જેહનું ભેટશું લાલા, તેહવું તેહને દેત. ૧૧ જીહે વળતું નૃપ વળી એમ વદે લાલા, કસ્તૂરી થઈ મુજ હેન, જીહો કુમારની ફઈબા થઈ હવે લાલા, તેથી બોલા એન. ૧૨ કહો કેકલ બાપે એહ સાંભળી લાલા, દેડી આ તામ; જીહો શેઠ ત્રિયાની આગળ લાલા, સર્વ બાતમી કહી આમ.૧૩, જીહો મુનિમ મુખે એમ સાંભળી લાલા, મનમાં થઈ તે ખુશાળ, જીહો ઉત્તમ વસને પહેરીને લાલા, બેઠી થઈ ઉજમાળ. ૧૪ જીહો પૃથ્વીનાથે નિજ સેવકે લાલા, બાલાવ્યા ધરી નેહ, જીડોમિયાના સહિત તે માણસ લાલા, મૂકયા અમરદત્ત ગેહ.૧૫ જીહો નૃપ આદેશ અનુચરે લાલા, કહે તવ જેડી પાણ; જીહો ધર્મ બંધુ હવે તુમ તણે લાલા, ભૂપ થયે છે સુજાણ. ૧૬ જીહો તે ભણે તમને તેડે તિહાં લાલા, બાઈ! ચાલો આ વાર; જીહો તે પણ માને બેસીને લાલા, પહોતી નૃ૫ દરબાર. ૧૭ જીહો હવે ભવિજન ! તમે સાંભળો લાલા, અચરિજ ઈહાં જે થાય; હો ચૌદમી ઢાળ રામે કહી લાલા,નિયતિહરિ સુપસાય. ૧૮
દેહરા વાહન બેઠી તે તદા, આવે રાજ દ્વાર; આદર માન નૃપતિ દીયે, સા ભણું તેણુ વાર. ૧ આજ થકી મુજ બહેન છે, હું તુજ ધર્મને ભાઈ, તે ભણી સાસર વાસરે, તુજને કરૂં છું આઈ
૧ નગરીના માણસો. ૨ સ્ત્રીની. ૩ કપડાં. ૪ સેવક. ૫ હાથ જેડીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com