________________
૩૬
ઢાળ ૧૪ મી
[ જી હા મથુરા નગરીના રાજીયા લાલા !–એ દેશી ] હો ખીજે દિન હવે ભૂપતિ લાલા, બેઠા સભામાં આય; હો મહાજન સ` મળી કરી લાલા,
વધાવા દેવા જાય. ભવિકજન ! સાંભળે! અચરજ વાત. ૧ છઠ્ઠો નમન કરી બેઠા તિહાં લાલા, નૃપ કરે અતિ સન્માન; જ્હો નગરશેઠ તવ ઉઠીને લાલા, ખેલે એમ કરી સાન. ૨ જીહો વિવાહ વીત્યે ઉમંગથી લાલા, સહુને હર્ષ અપાર; હો એહ પ્રસંગને લહી અમે લાલા, દઇએ વધાવા આ વાર. ૩ ડો પાંચ હજાર રૂખ્યક ઇહાં લાલા, હું આપું ધરી હામ; છઠ્ઠો કૃપા કરી મે ઉપરે લાલા, ગ્રહણ કરી અભિરામ. ૪ હો વારા ફરતી એમ સવે લાલા, આપે વધાવેા તે; છઠ્ઠો સ જડ઼ે આપ્યા પછી લાલા, કકલ ઉઠયેા સસનેહ. પ હો કરોડી ભૂધવ પ્રત્યે લાલા, ખાપા કહે ધરી હામ; છઠ્ઠો અમરદત્ત મુજ શેઠની લાલા, વલ્લભારે કસ્તૂરી નામ. ૬ હો કુમર વિવાહ પ્રસંગમાં લાલા, મનમાં અતિ ઉમાય; હો લક્ષ સુવર્ણ મુદ્રા ઇહાં લાલા, આપે વધાવે આંચ. ૭ જ્હા એમ સુણી વિસ્મિત થયા લાલા, વળતુ બેલે રાય; હા શું કહેા છે. ખાપા! તુમે લાલા હૈ, નિશ્ચય ભૂલ્યા વાય. ૮ છઠ્ઠા વળતું મુનિમજી એમ કહે લાલા, નથી ભૂલ્યા મહારાય !; જ્હા એમ કહીને તતક્ષણે લાલા, લક્ષ' મુદ્રા તવ દેય હું ૫ લાખ. ૬,
૧ રૂપીયા. ૨ સ્ત્રી. ૩ સેાનામઢેર. ૪ વચન.
સાનામહાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com