SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ એમ સુણીને મુનિમ રે, વળતું વદે ઇશ્યુ શેઠાણી શું ખાલીયા એ ?. ચાત્રા કરવાની અવસ્થા રે, હમણા તે મારી છે; તે તમે મુજને રોકીએ એ વ્યવસાયઃ કરણની ચિંતારે, મુજ શિર નાંખીને, તુમે જાએ યાત્રા ભણી એ. પાછળ એ વ્યવસાય રે, તુમ વિષ્ણુ કેમ થશે ?; માઈ ! મન વિચારીએ એ. જરપણું મુજ દેહે હૈ, દેખાએ છે હવે ઘણું; તેથી કામ સરે નહિ એ. તુમને કહું છું તેથી રે, અધુના મતિ જાએ; પછી જાજો સુખે કરો એ. એમ સુણી સા સુંદરી રે, મન ચિંતે ઈશ્યું; શું સમજે મુનિમજી એ ?. મ્હારે જવું ત્યે કાજ રે ?, એ મનમાં સમજે નહિ; તેથી એલે એણી પૂરે છે. નિજ હાર્દને ગુપ્ત રે, રાખીને ભાંખે તદા; આપા! સુણ મુજ વાતડી એ. વ્યાપારની મુજ મન રે, લેશ નહિ છે મુજ ચિંતા; આપ અહિં બેઠા છતાં એ. તુમ ઉપર તેા મુજને રે, પૂર્ણ પણે વિશ્વાસ જ છે; તેથી કહું છું તુમ ભણી એ. હમણા જો ન જવાએ રે, તેા પછી આગળે; જાવાના મેાકેા નિ એ. ♦ ૧ વ્યાપાર. ૨ ધરડાપણું. ૩ હમણા હાલ. ૪ મનની ધારણા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy