SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ લેખ કરીને આપીએ, ઉપર કરી વળી મેાર; તે લઈ કસ્તૂરી પ્રત્યે, સાંપે મુનિમ ચકેાર. આપી લેખ શેઠાણીને, કહી સંભળાવી વાત; તે સાંભળી સા સુંદરી, મન રળીયાયત થાત. આપે શાબાશી મુનિમને, ભલું કર્યું... તુમે કામ; દાય સહસ્ર ટ્વીનારની, ભેટ આપે ધરી હામ. ભેટ દેખી રજિત થઈ, તે કહે જોડી પાણ; આપણુ હુવે કરવી સહી, વ્યાપારીને જાણું. ઢાળ ૧૨ મી [ ઈડર આંબા આંબળી રે–એ દેશી ] તેહ સુણી સતી રીઝીને રે, કહે મુનિમને રે વાણુ, આપણે કશું કરવું નહિ રે, કરશે નૃપ પાતે જાણુ. ભવિક જન ! જુઓ જુએ પુણ્ય પ્રભાવ, જેથી સીઝે સઘળા દાવ. વિક. એ ટેક ૧ એહવે મીએ દિન તિહાં રે, બીજા ગામેથી રે તામ; જન શકટા ભરી માલના રે, વ્હેચવા આવે જામ. ભ. ૨ વ્યાપારીઓને કહે તદા રે, જુઓ અમારે રે માલ; પસંઢ પડે જો તુમને રે, તેા ખરીદીને દ્યો જઢામ. વ્યાપારીએ વળતું કહે રે, અમથી લેવાએ ન માલ; નૃપની સખત મનાઈ છે ?, આણુ ફેરવી તૃપે કાલ. ભ. ૪ રાજકુંવરના વિવાહ છે રે, માદીખાનુ તેથી દીધ; અમરદત્તના મુનિમને રે, જઈ કરેા વાત પ્રસિદ્ધ. સ. ૩ ૧ છાપ. ૨ સેનામહાર. ૩ હાથ. ૪ પૈસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ પ સ. ૫ www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy