SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સતીનાં વયણે સાંભળી રે, કકલ ત્યાં ચાલ્યો તામ; અનુક્રમે રાજ-કચેરીમાં રે, આ ધરીને હામ. સ. ૧૧ નમન કરીને ઉભે જઈ રે, ભૂધવની તે પાસ; રાજાએ તવ બેલાવીયે રે, વદનમાંહેધરી હાસ. સ. ૧૨ કરોડીને મુનિમ ભણે રે, આવ્યા સલામે ખાસ પણ એક વાત મેં સાંભળી રે, પૂછું ધરીને આશ. સ. ૧૩ રાજ-કુંવરના વિવાહનું રે, મેંદીખાનું કેઈ ન લેય; એહ સાંભળીને હૃદયમાં રે, મુજ દુઃખ નવી સમેય. સ. ૧૪ જે ઈચ્છા હોવે રાઉલી રે, તે હું કહું એક વાય; શેઠ અમરદત્તની ત્રિજ્યારે, મેંદીખાનું લેવા હાય. સ. ૧૫ ત્રણ શરત છે તેહની રે, જે પાણી આપ રમૂનાથ ! તેજ દીખાનું લીરે, પૂરે સઘળી આથ. સ. ૧૬ ઈમ સુણી રાજા રીજીયે રે, કકલને કહે તામ; શી શરત છે તુમ તણી રે, કહી બતાવી હામ. સ. ૧૭ મુનિમ હવે રાજા ભણી રે, કહેશે શરતે તેહ, શ્રોતાજન ! ભાવે સુણે રે, આગળ બનશે જેહ. સ. ૧૮ નિયતિહરિ સૂરિરાજને રે, રામ નામે કર જોડ; ઈગ્યારમો એ ઢાળમાં રે, પૂરાશે સતીનાં કોડ સ ૧૯ દેહરા શેઠાણીએ મુનિમને, કહી હતી જે વાત, મુનિએ પણ રાજા ભણી, સંભળાવી હરખાત. સુણીને નૃ૫ રંજિત થઈ, કહે કકલને તામ; હારે શરતે કબૂલ છે, જે કહી તમે તમામ. ૧ મેઢામાં. ૨. રાજા. ૩ દરેક જાતને માલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy