SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મેદીખાનું તમે લીઓ, તેહ ભણુ બોલાવ્યા હો; તુમે પણ સહુ મળી કરી, ઈહાં સુધી આવ્યા છે. સુ. ૩ નૃ૫ વય એવાં સુણી, માંહો માંહે આમ હા; નયન પલ્લવીથી તદા, કરી સંકેત તામ હો. સુ. ૪ ધરાપતિને પૂછયું, કેટલા પિસા માંહિ હે; વળતું રાજા એમ કહે, ચઉ૩ લક્ષ લેજે અહિં છે. સુ. ૫ એમ સુણ વ્યાપારીઓ, મન વિચારે આમ હે; મેદીખાનું આપણે, લીધાથી સરે કામ છે. સુ. ૬ પણ વિવાહ વીત્યા પછી, નૃપ જે પૈસા ના હે; તે ધાં દેવી કિહાં કણે?, દુઃખી થાઈએ આપે છે. સુ. ૭ માટે આપણે લેવું નહિ, મેંદીખાનું કાઈ હો; માહો માંહે સંકેતથી, જાતે કીધે સેઈ છે. સુ. ૮ કરજેડી ભૂધવ પ્રત્યે, વ્યવહારી કહે તામ હો; અમારી પાસે વખારમાં, માલ ખૂટ સ્વામ! હા. સુ. ૯ તો અમે લહીએ કેમ કરી ?, મોદીખાનાનું કામ છે, તે ભણી માફી માંગીએ, થઈને લાચાર આમ છે. સુ. ૧૦ અવિનય થાતો હોય છે, ક્ષાંતિ કરે 'ક્ષિતિમંત ! હે અમે તુમચા છોરૂ છે એ, અમ મ લેશે અંત છે. સુ ૧૧ વ્યાપારી મુખથી સુણી, નાકારનાં વયણ હો; ભૂધવ મન સમજી રહ્યો, એ નવી દીશે સમણું . સુ. ૧૨ વ્યાપારીઓ પગે લાગીને, રાજ્ય સભાથી તામ હે બાહિર આવી એમ ભણે, ભલું કીધું એ કામ છે. સુ. ૧૩ એમ વિવિધ કરતા વાતડી, પહોંચ્યા નિજ નિજ ગેહ હે; વ્યવહારી ગયા પછી, નૃપ મન ચિંતે એહ છે. સુ. ૧૪ ૧ આંખના. ૨ એસારાથી. ૩ ચાર લાખ. ૪–૫-૬ રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy