________________
એહ સુણી સતી ચિંતવે, શું પતિ ભાંખે એમ; પહેલે કવળે મક્ષિકા, આગળ ચાલશે કેમ?. કરજેડીને ધવર પ્રત્યે, હસીને પભણે તામ; સ્વામી ! કેમ બોલો તમે?, હાસ્ય વચન પ્રભુ! આમ. વળતું કુમર કહે તદા, નહિ હાંસીની વાતો ખરું કહું છું તુજ પ્રત્યે, મેળવવા સુખ સાત. સતી સુણી ચમકી સદા, સાંભળું છું શું ઈશ!?;૩ વિચારીને હું પણ ઈહાં, બેલું વાત જગીશ.
ઢાળ ૫ મી [ વિમળ જિન! વિમળતા તાહરી રે–એ દેશી.] કરજેડી કહે કામિની, કંત પ્રત્યે ધરી હામ, તુમ પૂછેલ જે વાતડી રે, ઉત્તર આપું આમ.
સુગુણ સનેહા ! સાંભળેરે. મેભ અને આડી બને, તે વિણ ન બને ધામ; માટે બને છે કામમારે, નહિ વિવાદનું કામ. સુ. ૨ ત્રટકીને કમર કહે, એ નવ માનું વાત, તેમાં પણ કેણ શ્રેષ્ઠ છે રે?, કહેને તે અવદાત. સુ. ૩ પતિ વય એવાં સુણીરે, સા ચિંતે મનમાંય; નિ:કારણ વિવાદમાં, નીકળે સાર ન કાંય. સુ. ૪ તો પણ વિનેદને કારણે, સતી ભાંખે છે તામ; બનેમાં આડી ધૂર છે, હું ભાંખું છું આમ. સુ. ૫ એમ સુણી ઈર્ષા ધરી, કહે શું ભાંખું તુજ રે; મુજ કથિત જે વાતડીર, તું નવ સમજે ગુઝ. સુત્ર ૬
૧ માખી. ૨ પતિ. ૩ પ્રભુ. ૪ પ્રેમ, આનંદ. ૫ ખુલે ખુલ્લું. ૬ બેલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com