________________
દોહરા અનુક્રમે વધતાં તે થયા, સત્તર વરસને જામ; એહવે પિતરો અંગમાં, ઉપની વ્યાધિ તામ. ઉપચાર અગણિત કર્યાં, થયા નહિ આરામ; વ્યાધિ અસાધ્યજર જાણીને, સંથારા કરે તામ વિધિએ કરી આલેાચના, સ્વતણાં સુખ લીધ; અમરદત્ત કુમરે તદા, મરણ ક્રિયા તસ કીધ વિરા માતપિતા તણેા, ખટકે કુમરને મન; મિત્ર કદત્ત તેહને, સમજાવે પ્રતિ દિન. એમ વાસર વીતાવતા, મિત્ર સંગાતે તે&; નતિ ન્યાયે ચાલતા, રહેતા સુખભર ગેહ. મિત્ર સમજાવે તેહને, લગ્ન કરી ધરી હામ; ત્રિય૪ વિષ્ણુ ઘર શૂનું કહ્યું, એ વિષ્ણુ ન સરે કામ. અમરદત્ત કહે મિત્રને, એવી ન કહેશેા વાત; પરણવામાં શ્ય સાર છે ?, તે સમજાવા ભ્રાત રૂપ
'
ઢાળ ૨ જી
[ કપુર હાવે ત ઉજળા રે–એ દેશી.]
કદત્ત કહે મિત્રજી! રે, શું સમજાવું તુજ ; ગૃહ સંસાર ચાલે નહિ રે, હજી છે! તું અબુઝ રે ભાઈ! સાંભળ મારી વાત. ૧ બ્રાહ્મણ શ્રમણ આવે નહિ રે, નાવે સહી ને મેમાન; વિષ્ણુ નારી ચેાલે નહિ રે, શું ગાય પુણ્ય ને દાન રે ? ભાઈ ! ૨
૧
૨
૩
૫
૧ માતાપિતાનાં. ૨ જેને કાઈ ઉપાય લાગુ ન પડે તેવા. ૩ દિવસ. ૪ સ્ત્રી. ૫ ભાઈ! હું ઘર. ૭ સાધુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com