________________
3
પણ સંતતિ નહિ તેને, તેથી રહેતા ઉદાસ; લલના. એ જગ માટી મેહિની, સહુજન આશા દાસ. લલના. એકદા ઉદાસી નારીને, રભાળીને કહે શેઠ; લલના. પુત્ર પૈસા મળે પુણ્યથી, ન મળે ચિંતાએ નેઠક લ. ૧૦ શે તુજ પુત્રની વાંચ્છના, તેા કર તપ ઉપવાસ. લલના દાન ઉલ્લંટ ધરી આપતાં, પૂરણ થાશે આશ. લલના. ૧૧ તહત કરી પતિ વચનને, ઉલટ૪ ધરી કરે ધર્મ; લલના. શ્રદ્ધાવત પ્રાણી તણાં, તૂટે અંતરાય ક. લલના. સુખસર સૂતી એકદા, સહણું દીઠું અભિરામ; લલના. અમરિવમાન દેખી કરી. જાગૃત થઈ સા નામ. ૧. ૧૩ સેન્ટથી ઉડી કરી, વીનવીયેા ભરથાર; લલના. સ્વ–બુદ્ધિથી વિચારીને, દેહ નારીને તે વાર. લલના. ૧૪ પુત્ર રત્ન તમે પ્રસવશેા, કુળ મંડણુ આધાર; લલના ગર્ભ તણી પ્રતિપાલણા, સા કરતી સુખકાર. લલના. સવા નવ માસે જનમીયેા, પુત્ર રત્ન અભિરામ; લલના. લક્ષણ લક્ષિત દેહડી, માતા સુખ લહે તામ. લલના. ૧૯ દ્વાદશમે દિન સ્થાપીયુ, અમરદત્ત અભિધાન;॰ લલના. પંચ ધાવે પાળી જતા, વૃદ્ધિ પામે ગુણવાન. લલના. ૧૭ પાંચ વર્ષની વય થતાં, પાઠવેશ પઠનની શાળ;૧૨ લલના. પુરૂષ તણી બહુંતેર કળા, શીખે આણી વ્હાલ. લલના ૧૮ પ્રથમ ઢાળ પૂરી થઈ, આગળ વાત રસાળ; લલના કમેન્દ્ર ગુરૂ પસાયથી, રામ કહે ઉજમાળ.
૧૫
લલના. ૧૯
૧ પુત્ર. ૨ જોઇને. ૩ નકી. ૪ હ. ૫ સ્વપ્ન. ૬ દેવ વિમાન, ૭ શાભાવનાર. ૮ કાયા. ૯ બામે. ૧૦ નામ. ૧૨ નિશાળે.
૧૧ મેલાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯
૧૨
www.umaragyanbhandar.com