________________
૧૪૨
તવ કુંવર કરે તૈયારી, સહુ જનને મન ભાવી; ઠાવી, ધ્યાન ધર્યું જિનરાજનું છે. એમ વખત જ ઘણે પસારતે, મોટેથી મંત્ર ઉચ્ચારતે; સંભારત, ૩ હીં કુટું કુટું કરે તદા જી.
૮ એમ કરી કર ઔષધિ લીધી, આગળ જે દેવીયે દીધી, કારજ સિદ્ધિ, તતક્ષણ આંખે અંજન કરે છે ' રાય ધુઆને ર કહે ઈશ્ય, સઘળે નિરખે છે કિયું? છે જિયું, આંખે ખાલી જુએ હવે જી. એહવા વયણે સાંભળી, મનમાહે થઈ રંગરળી; પરવડી, કહે સઘળું દેખું સહો જી. કુંવરી ઉઠી ધાયને, પગે લાગી તવ રાયને; ઉમાયને, મનમાંહિ અતિ ગહગઈ છે." વળતું પૂછે ભૂપતિ, સઘળી વાત કહે છતી; આણી રતિ, તુજ આંખે હવે કેમ છે જી. કરજેડી કુંવરી કલવે, સઘળું દેખું છું હવે કિહું સવે, સુજ આખે શાંતિ છે સહી છે. એમ સુણીને રાય રે, મનમાં અતિ ઉલસાય રે; આય રે, નુપે કુંવરનું શિર ચુંબીયું છે. રાયે મહેચ્છવ માંડી, જોષીને તેડાવીયે, ભાવીયે, લગ્ન જુઓ પુત્રી તણું જી. જોષી જેષને જોઈ રે, કહે રાજાને સઈ, હાઈ રે, આજજ દિન રળીયામણું છે.
૧ હાથમાં. ૨ દીકરીને. ૩ આનંદથી ઉછળતા હૃદયવાળી. ૪ ઉત્સાહ ધરીને. પ આનંદ પામોને. ૬ કહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com