________________
૧૪૩
એમ સુણ તવ રાય રે, અતિ મનમાં હરખાય રે, ભાય રે, પરણાવે પુત્રી ભણું છે. નૃપ દે કન્યા દાન રે, વળી આપે સનમાન રે, સાન રે, અડધું રાજ દીધું તદા છે. એક મહેટ આવાસ રે, કરવાને તિહાં વાસ રે, ખાસ રે, દેગુંદક સુખ ભેગવેજી. હવે શ્રોતા ! તમે સાંભળે, સજજન તણે જે મામલે; આમળો, શું શું વીતક વીતીયાં જી. ઢાળ નવમી પૂરી થઈ, વાત હજી અધૂરી રહી; એ કહી, રામચંદ્ર ઉલ્લાસથી છે.
દેહરા લલિતાંગ હવે અન્યદા, જમીને લેવા આરામ; આવી બેઠો ખડે, નગરને જોવા જામ. દૂરથી આવતે નિરખી, એક દ્રમક તે મગ, ભીખ ઘરોઘર માંગતે, ચાલતાં ફરે છે પગ. મેઢે માંખી બડબડે, માથે વછૂટા કેશ; સટિત વસ્ત્ર અંગે ધર્યા, મહા કંગાલને વેશ. ૩. લલિતાંગ મન ચિંતવે, કયાંક જે મેં એહક વિવિધ વિચારે એમ કરી, તવ એાળખી તેહ. દિશે છે સજ્જન સમે, કે કેઈ અવર એહ7; માણસને મૂકી કરી, તવ તેડાવે તે ભૂત્ય તે સજજન તેડીને, આ ધરીને પ્રેમ, મનમાંહિ તે બીતે, હવે કરવું મારે કેમ?.
૧ ઈન્દ્રના પુત્ર સ્થાને રહેલા દેવની સમાન (સુખ). ૨ ભીખારી. 3 માર્ગમાં. ૪ વિખરાયેલા. ૫ સડેલાં. ૬ સેવક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com