________________
૧૪૧
નિયતિહરિ રસૂરિરાયને, મ. કહે રામેંદુ ઉજમાળ; લા. આઠમી ઢાળ પૂરી થઈ, મ. આગળ વાત રસાળ. લા. ૧૮
દેહરા.
ઉભૂધવ વયણે સંભળી, કુંવર ચિંતે એમ; કૌતુક કર સહી ઈહિ, થાએ સહુને પ્રેમ. એમ વિચારીને કહે, મહીપ ! સુણે મુજ વાત; તુમચી પુત્રી કારણે, મંડપ રચવ તાત ! અંદર કુંવરી બેસાડીને, મંત્ર જપું હું સાય; શાંતિ જાપ જપતાં વચ્ચે, વાત ન કરશે કેય. ૩.
ઢાળ ૯ મી [એક દિવસ લંકાપતિ, ક્રીડાની ઉપની રતિ–એ દેશી.] રાય મંડપ મંડાવી, કુંવરીને તિહાં લાવીએ; આવીએ, લલિતાંગને કહે ભૂપતિજી. અહે સજજન ! તમે સાંભળે, મનમાં ન રાખે આમળો; ઉતાવળે, કુંવરી સાજી કીજીએજી. કુંવર કહે સુણે ભૂપ રે!, એહમાં નહિ કાંઈ બચુપ રે; અનુપરે, કામ તમારું ઝટ કરું . લાવે કુંવરી આ સ્થાનમાં, પ્રેમ ધરી બહુ માનમાં, કહું સાનમાં, કામ તમારું પછી કરુંજી. કુમર કથનથી રાય એ, કુંવરીને સ્થાપે ઉછાય રે, સુખ પાય રે, રાય પ્રમુખ બેસે તિહાં જી. રાય કહે કુમારને, હવે મેં લા વારને કરો સારને, કુંવરી મંડપ આવી ગઈ છે.
૧ કર્મસિંહજીસ્વામી. ૨ આચાર્ય. ૩ રાજા. ૪ રાજા. ૫ ખામી..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com