________________
૧૪૦ એહને જે સાજી કરે, મ. તે પામે અડધું રાજ, લા. વળી નૃપતિ નિજ અંગજા, મ. પરણુ મહારાજ ! લા. ૮ એહવા વયણે સાંભળી, મ. પૂછે કુમર વળી તાસ લા. તે દેશી કે પરદેશીઓ, મ. છે કેહની તુમ આશ ? લા. ૯ નૃપ અનુચરે એમ સાંભળી, મ. વળતું બેલે એમ લા. હા દેશી કે પરદેશી ભલે, મ.
પણ કરી આપે ખેમ. લા. ૧૦ પટહ “વાહક વચને સુણી, મ.
પકડે પડહ તેણી વાર. લા. તેહને તૃપ "અનુચરો લઈ, મા આવ્યા રાય દરબાર. લા. ૧૧ પય પ્રણમી ઉભો રહ્યો, મ. મહીધર કહે તેણી વાર લા. અહ સજજન ! ભલે આવીયા, મ.
હારા રાજ મુઝાર. લા. ૧૨ સાજી કરશે કેમ કરી, મ. કુમારીની આંખે એહ , લા. એમ સુણી લલિતાંગ તે, મ. મન ચિંતે ગુણ ગેહ. લા. ૧૩ નૃપને ધર્મ પમાડે, મ. નાસ્તિકવાદી જેહ, લા. તે આડંબર વિણ ઈહાં, મ. કામ ન થાએ એહ. લા. ૧૪ એમ વિચાર કરી તંદા, મ. નૃપને તવ કહે એમ લા; મંત્ર બળે સાજી કરું, મ. તમે જે જે ધરીને પ્રેમ. લા. ૧૫ ભૂપતિ સાંભળીને કહે, મ. જલ્દી કરે તમે કામ; લા. જે જેશે તે આપશું, મ. મન માન્યા લેજે દામ. લા. ૧૬ હવે શ્રોતા તમે સાંભળે, મ. કાર્ય કરે જે કુમાર, લા. આળસ નિદ્રા પરહરી, મ. વળી વિકથાને વાર. લા. ૧૭
૧ દીકરી. ૨-૫ સેવકે. ૩ પહે–ો . ૪ વગાડનાર (જાહેરાત કરનાર ) ૬ રાજા. ૭ પૈસા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com