SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ એવાં વયજ્ઞા સાંભળી, કુંવરને લઈ શિર નામ; ચંપાપુરીને પિરસરે, મૂકયા દેવીએ તામ, વિનયે કરજોડી કરી, પ્રણમે સુરી 'નિષ્કામ; કાઈ કામ હ્રાય મુજસમું, સ્મરણ કરજો સ્વામ !. એમ કહી દેવી ગઈ, પ્રણમી કુંવર પાય; હવે લલિતાંગ તિહાં થકી, આબ્યા નગરની માંય. ઢાળ ૮ મી [ કે ગુણવતાજી-એ દેશી.] કુંવર તિહાંથી ચાલીયા, મન મેાહન લાલ; આવ્યા ચૌટા માંય, લાલ મન માહના. ૫ લા. ૩ લા. પટહ તિહાં કને વાજતા, મ. સાંભળી આનંદ પાય; લા. ૧ નૃપર નઃ પૂછે તેહને, મ. કેમ વાજે ૫૮ એહ ?; લા. પહ વાહક કહે કુમરને, મ નિપુણા રે ગુણુ ગૃહ !. લા. ૨ એહ નયરના રાજીયા, મ. અનિશત્રુ ભૂપાળ; લા. રતિમાળા રાણી તેને, મ રૂપે રંભા દયાળ. તસ કુક્ષીથી ઉપની, મ. પુત્રી રૂપ નિધાન; પુષ્પવતી ૪અભિધાનથી, મ. દિન દિન વાધે વાન, લા. ૪ ગિરિપ કદરમાં જેમ વધે, મ. ચંપક લતા શુભ જેહ; લા. પ્રાણ સમાન પ્યારી અછે, મ. સુખમાંહીં વધે તેહ. લા. પ્ કાઇક કારણ ચૈાગથી, મ. નેત્રની વેદના થાત; એમ કરતાં આખા ગઈ, મ. આંધળી સા થઈ જાત. લા. ૬ ઉપચારા અગણિત કર્યાં, મ. કિમપિ ન થઇ કરાર; લા. પટ એહના એ વાજતા, મ. વાત કહી એ સાર. લા. લા. ૧ કાઇપણ સ્વાર્થ વિના. ૨ રાજાને દીકરા. ૩ પદ્માના વગાડનારા. ૪ નામ, ૫ પર્વત. ૬ ગુફામાં. છ અનેક ૮ શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy