________________
૧૩૦
કુંવર કહે ચાલેા ભલે, ગ્રામના ચૌટા માંય; લેાકેાને પૂછી કરી, નિર્ણય કરશું ત્યાંય.
ઢાળ ૫ મી
[ દેશ મનેાહર. માળવા–એ દેશી. ] એમ કહી આગળ ચલ્યા, આવે ગામ મુઝાર; ચૌટામાં આવી કરી, સજ્જન કહે ધરી પ્યાર. લલના. ઢો ન કીજીએ માનવી !.
લલના.
૧
લ. દ્રો. ૨
લ.
લ. દ્રો પ
રે માનવ! તમે સાંભળેા, તમે છે। ચતુર સુજાણ; લલના. ન્યાય અમારા કીજીયે, તા આનદ અમ પ્રાણ. સજ્જનની વાણી સુણી, લેાકેા કહે તેણી વાર; સાચા ન્યાય કરશું અમે, વાત કરી તુમ સાર. લ. દ્રો. ૩ ઉન્નસિત થઈ સજ્જન કહે, સાંભળેા વાતનું મ; લલના. મુજ મિત્ર કહે છે એહવું, સુખ થાયે કયે ધર્મ. લ. દ્રો, ૪ હું કહું છું કે પાપથી, જીવ સદા સુખી થાય; લ. એમ અમારા એહુમાં, વાદ થયા છે આંચ. હવે એ તમે સાચું કહેા, તુમચી વાત પ્રમાણુ; એવાં વયણા સાંભળી, લેાકેા કહે એમ વાણુ. લ. . ૬ ધર્મ કર્યાથી પ્રાણીયા, દુ:ખ લહે ઠામેઠામ; લ. જુઓ અમ ગામના ભગતડા, એ છે દુ:ખીયા તમામ લ. દ્રો. ૭ અમે તે પાપમાં રાચીએ, કરીયે છીએ અત્યાચાર; લ. ચારી દારી કરીએ સદા, છઇએ સુખીયા અપાર. લ. દ્રો. ૮ ધર્મ કર્યોથી નવી મળે, પૈસા અને વળી સુખ; ૩. પૈસા વિ નર પશુ સમા, વેઠે તિહાં ખડું દુઃખ. લ. દ્રો. ૯ ૧ ઠેકાણે ઠેકાણે,
લ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com