________________
૧૨૯ સ. એહ સુણી સજજન કહે, હાં. સ.
સાચી તુમચી વાય. સ. પરંતુ ઈહાં પણ કીજીયે, હાં. કી.
જેથી આનંદ થાય; સ. સુણી કુમાર કહે હેજથી, હાં. હે.
હોડ શી કરવી આંય ?. સ. સજજન એમ તવ સાંભળી, હાં. સાં.
| મનમાં થયો ઉજમાળ; સ. એમ નિશ્ચય કરી ચાલીયા, હાં. ચા.
મિત્રે થઈ બે ખુશાળ. સ. નિયતિહરિ સૂરિરાજને, હાં. રા.
કહે રામેંદુ સપ્રેમ, સ. ચેાથી ઢાળ પૂરી થઈ, હાં. પૂ.
ધમે થાશે એમ.
દેહરા કહે સજન સુણે મિત્રછ, થાએ જે તુમ હાર, તે ઘડે એ તુમ તણે, લહું વળી એ દીનાર. જે હું હારું વાદમાં, તે તુમ વચન પ્રમાણે, મુજ જીંદગી સેવા કરું, માનું તુમચી આણુ. રાય નંદન એમ સાંભળી, માની તેહની વાત એમજ કરવું આપણે, ચાલે આગળ ભ્રાત !. એમ કહી આગે ચલ્યા, દીઠું તવ એક ગામ; સજન કહે રે મિત્રજી !, પૂછીએ એહીજ ધામ. ૧ શરત-હેડ. ૨ સેના મહેર
૧
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com