SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 13: એહ સાંભળતાં નેનથી,૧ ચાલી અશ્રુની ધાર; નહિ જાવા દઉ તુજને, અહેા જીવન આધાર !. જાત કહે સુણા માતજી !, તાતનું વચન પ્રમાણુ; માટે આજ્ઞા દ્યો તુમે, ન કરી એમાં તાણુ. એમ કહી માતા નમી, જાવા લાગ્યા જ્યાર; માતા કર સાહીઅે કરી, પુષ્કળ આપે દીનાર. સુખમાં રહેજે વચ્છ′ ! તું, લહેજે લીલા લહેર; વહેલા આવી મુજને, મળજે કરીને મહેર. જનની આશીશ લેઇને, થઈ અશ્વે અસ્વાર; લલિતાંગ ત્યાંથી નીકળી, આવે મિત્રાગાર. ૧ ઢાળ ૪ થી [દેશી સખારોની. ] સખીરી સજ્જન દેખી કુમારને, હાંરે હાં કુ. ઉઠે તે તત કાળ; વિક જન ! સાંભળે. સખીરી કર॰ સંપુટ જોડી કરી, હાં. જો. નમન કરે ઉજમાળ. સ. વિનય કરી પૂછે તદા, હાં.. પૂ આમ કેમ તુમે ભાય !; સ. કુંવર કહે તત્ર મિત્રને, હાં. મિ. દેશવટા દીયા રાય. સ. એહ સુણી સજ્જન કહે, હાં. સ. કેમ થયુ' એ કાજ ?; ૧ આંખથી. ૨ હાથ જાલીને. ૩ ૫ ઘેાડા ઉપર બેસીને. ૬ મિત્રને ઘેર. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ. . ભ. . ૧ ર et. સેાનામહોરા. ૪ દીકરા. હાથ. ૮ મે. www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy