SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ નિસુણી નૃપ તે વાત, કહે કુંવરને તાત; આછે લાલ, કિહાં ગઈ મુજને કહે જી. ૧૫ય પ્રણમીને એમ, પુત્ર કહે ધરી પ્રેમ; આછે લાલ, યાચકને આપી સહી જી. એહ સુણી ક્રોધ ભરાય, વચન કહે મહારાય; આછે લાલ, નીકળ મહારા રાજ્યથી જી. હજી નાના છે માળ, ન કરે તુ કાંઇ ખ્યાલ; આ છે લાલ, એ મુજને નહિ પરવડે જી. નાકારા મેં કીધ, છતાં પણ તે દીધ; આ છે લાલ, મુજ વચનાને અવગણી જી. જેથી તૂટે કાન, તે હૅમનું નિહ માન; આ છે લાલ, તેવા તું પણ નીકળ્યેા જી. નિયતિહરિના ખાળ, રામ કહે ઉજમાળ; આછે લાલ, ઢાળ એ ત્રીજી પૂરી થઈ જી. દોહરા નૃપનાં વયા સાંભળી, મનમાં ચિંતે કુમાર; હવે ઈહાં રહેવું નહિ, જાઉં વિદેશ મુઝાર. એમ મનમાં આલેાચીને, નમન કરીને રાય; વિલખે વદને આવીને, પ્રણમે જનનાં પાય. માતા દેખી પુત્ર તવ, પુઅે અતિ ધરો પ્યાર; વચ્છ૪ ! કેમ ઉદાસ છું?, કહે મુજને આ વાર. કરજોડી કુંવર કહે, નિષુણ્ણા મેારી માય !; દેશવટા મુજને દીયા, ક્રોધ કરીને રાય. ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૧. ૩ ૪ ૧ પગે લાગીને. ૨ સેાનું. ૩ ઢીલા મેાઢાથી–ઉત્તરી ગએલ મેઢાથી. ૪ દીકરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy