SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સ. તમે જો જાએ વિદેશમાં, હાં. વિ. સાથે આવીશ શિરતાજ ! સ. તુવિષ્ણુ મુજથી એકલી, હાં. એ. કેમ રહેવાએ આંય ?; સ. તે માટે તુમને કહું, હાં, તુ. તુમ વિરહે જીવ જાય. સ. વળતુ કુમર કહે તદા, હાં. ક. સુખમાં રહે ઈહાં મિત્ત !; સ. માત ને તાતની સેવના, હાં સે. કરતા રહેશે ખચીત.૨ સ. સજ્જન આંસુ ઢાળીને, હાં. ઢા. મુજ સામે તમે જોય; સ. કુટુંબ સવી મારે તુમે, હાં. મા. તુમ વિષ્ણુ અવર ન કાય. સ. એમ કહી સાથે ચલ્યા, હાં. સા. મૂકી નિજ ઘરમાંર; સ. એહુ મિત્ર આગળ ચલ્યા, હાં. આ. વાતા કરી ધરી પ્યાર. સ. સજ્જન કહે કુમારને, હાં. કુ. અપૂરવ કરી કાઇ વાત; સ. રાજકુમર કહે મિત્રને, હાં. મિ. ધર્મ તણા અવદાત. સ. એહ સુણી સજ્જન કહે, હાં. સ. એ તુમ જૂઠી વાત; સ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભ. સ. સ. શ. ભ. ભ. ૬ ભ. ભ. ૭ ભ. ૪ શ. ભ. ૧ માથાના મુગટ સમાન. ૨ સારી રીતે. ૩ ધર્મની વાત. www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy