SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ દાસી વધાઈ રે આપે રાયને, નૃ૫ દીયે દાન ઉમાય. ભ. ૧૪ જન્મ મહોત્સવ કરીને ભાવથી યાચકને દીચે દાન; વધામણું આવે નૃ૫ આંગણે, સકારે રાજાન. ભ. ૧૫ સૂતક ટાળી રે બારમે વાસ રે, સ્વજન સંતોષી રે ત્યાંય; લલિતાંગ અભિધા સ્થાપે પ્રેમથી, સહુ જન હર્ષિત થાય. ભ ૧૬ રામચંદ્ર કહે પહેલી ઢાળમાં, જન્મ તણે અધિકાર; નિયતિહરિ સૂરિરાજ પસાયથી, હશે જય જય કાર. ભ. ૧૭ - દોહરા પંચધાવે કરી વાધતે, કુંવર રૂપ નિધાન; અનુક્રમે વધતાં તે થયે, વર્ષ સાત શુભ વાન. ભૂપતિ મનમાં ચિંતવે, ભણવા મૂકો બાળ; જેથી ભવિષ્ય તેહનું, સુધરે અતિ ઉજમાળ. અંતર દેહરે સે વરસને માનવી, જે વિદ્યા ન ભણેલ, બાળ બુદ્ધિ તેમાં હશે, થશે નહિ સુધરેલ. यतः-विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्न गुप्त धनं, विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं, विद्या राजसु पूजिता न तु धनं विद्या विहीनः पशुः॥१॥ न चौर चोर्य न च राजग्राह्य, न भ्रातृभाज्यं न च भारकारी। व्यये कृते वर्द्धत एव नित्यं, विद्याधनं सर्व धनं प्रधानम् ॥२॥ ૧ દિવસે. ૨ નામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy