________________
૧૧૭
રાય વિચાર કરી કહે રાણુને, કેશરી સમ બળવંત, કુળાધાર અંગજ તમે જનમશો,
રાણું સુણી હરખંત. ભ. ૮ કરકજ જેડી રે નૃપને એમ કહે,
આપ વચન હો ! પ્રમાણ તિહાંથી ચાલીને નિજ ધામે જઈ
કરે ધર્મ જાઝિકા સુજાણ. ભ. ૯ કોવિદ પ્રાપ્ત રે પનરવર તેડીને, પૂછે સુમિણ વિચાર; શાસ્ત્ર વિલોકીને સ્વપ્ન પાઠક કહે,
એહ સ્વપ્ન છે “શ્રીકાર. ભ. ૧૦ સ્વપ્ન પ્રમાણે રે હશે તુમ ઘરે, પુત્ર ગુણી સુખકાર, એહ સુણીને રે ભૂધવ હરખીયે,
ઉછળ્યું હદય તે વાર. ભ. ૧૧ સુતિકની પરે ૧૧મૌક્તિક ઉપનું,
૧૨મહિષી ઉદરે રે તામ; ગર્ભ તણું સા પ્રતિપાળન કરે,
રાણી શાણી રે આમ. ભ. ૧૨ જે જે દેહળા રે ઉપજે રાણુંને, તે તે પૂરે રે રાય; સુખે સમાધે રે ગર્ભ વૃદ્ધિ હોવે,
૧૩પ્રમદા મન ઉછાય. ભ. ૧૩ પૂરણ માસે રે કુંવર જનમીયે, રાણ હરખ ન માય.
૧ દીકરે. ૨ બે હાથ. ૩ સ્વમપાઠક. ૪ સવારમાં. --- રાજા. ૬-૭ . ૮ ઉત્તમ-શ્રેષ્ઠ. ૧૦ છીપની જેમ. ૧૧ મોતી. ૧૨-૧૩ રાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com