________________
૧૧૬
ઢાળી ૧ લી [ ભલીડ હંસા રે ! વિષે ન રાચીએ-એ દેશી. ] ૧જબૂદ્વીપે રે ભારહવાસમાં, પાંચાળ દેશ મુઝાર; શ્રીવાસ પત્તનપુર અતિશય ભલું, ગઢ મઢ પળ પ્રાકાર.
ભવિજન ! ભાવ ધરીને સાંભળે. ૧ નરવાહન રાજા તિહાં રાજતે, ન્યાય ધર્મ પ્રતિપાળ, દાની માની લે જ્ઞાની અતિ ભલે; સગુણ ધારી દયાળ.
ભ. ૨. રાણ સારે કમળા તેહને, પતિભક્તા સુકુમાળ; ધર્મ કર્મનાં રે કાર્ય સમાચરે,
જાતે ન જાણે રે કાળ. એકદા રાણી રે સૂતી સેજમાં, દેખે મુમિણ પ્રદ કાનમાંથી રે કેશરી આવીને, બેઠે દેખે રે ગોદ. ભા. ૪ સ્વપ્ન દેખીને રે જાગૃત થઈ તદા, ચિંતે સા મનમાંહિ; ઉત્તમ સુહણું રે એ છે માહરું,
લાભ હશે રે અહિ ?. ભ. ૫ એમ આલોચી રે આવી નૃ૫ કને, મધુર કરે રે - આલાપ; એહ સુણીને રે નૃપ અવલોક, દેખે રાણીને આપ. ભ. ૬ આગમ કારણ તેહને પૂછયું, સા કહે સ્વમની વાત ઢું ફળ હશે રે સ્વામી ! મુજને, કહાને મુજ અવદાત.
ભ. ૭. ૧ જંબુ નામા વૃક્ષથી ઓળખાત અને સર્વ કોપના વચ્ચેમધ્યમાં રહેલા દીપ. ૨ ભરતક્ષેત્રમાં. ૩ ડાહ્યા, ચતુર. ૪૭ સ્વ. ૫ આનંદદાયક. ૬ જગલ, વન. ૮ ગાયન. ૯ આવવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com