SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જિનાય નમ: ભમ ગુરૂલ્ય નમ: ધર્મ પ્રભાવ દર્શકશ્રી લલિતાંગ કુમારને રાસ લિખ્યતે દેહરા સુખકર સાહેબ શાન્તિજી, શાન્તિ તણા દાતાર શાન્તિ પસારી જગતમાં, જપતાં જય જ્યકાર, સરસ્વતી માતા નમી, સદગુરૂ લાગું પાય; ધમીના ગુણ વર્ણવું, જિમ મુજને સુખ થાય. સંકટ ધમીને હુવે, પાપી બહુ ફુલાય; પણ અંતે જ્ય ધર્મ, અધર્મથી ક્ષય થાઃ ૩ પરની ભલાઈમાં તમે, સમજે આપ ભલાઈ અવરની બુરાઈ થકી, થાશે નિજ બૂરાઈ. અથ તે ઉપર વર્ણવું, લલિત અધિકાર સ્નેહળ થઈ શ્રોતા ! સુણે, આળસ નિદ્રા નિવાર. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy