SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ પૂર્વ દોહરા ૧ એમ આલેાચી મેાકલે, પનશાળામાંર તામ; સ્વલ્પ સમયમાં ખાળ તે, શીખ્યા કળા તમામ. પાઠક નંદન” તેડીને, આવે રાય હજૂર; મહીપતિપ દેખી હરખીયા, પુત્ર કળા ભરપૂર. દાન દેઈ સંતાષીએ, પાઠકનેક ધરી પ્યાર; અચારક તેને કર્યા, માને ધન્ય અવતાર. સુખમાંહે કુવર રહે, વિનયી વિવેકી સાર; પિતરૌની ભક્તિ કરે, મનમાં અણી ચાર. હવે તમે ભયિણુ! સાંભળે, આગે શું મને વાત ; એહ સાંભળતાં સર્વને, ઉપજશે સુખ સાત. ઢાળ ૨ જી [ કપૂર હાવે અતિ ઉજળા રે-એ દેશી.] રાયને ભ્રત્યેા છે ઘણા રે, તેમાં વડેરા નૃત્ય; સુરદત્ત એહવે નામથી રે, અનેક ગુણાનું નિધાન. ચતુર નર !. છેડા દુલ્હન સંગ, એ આંકડી. ૧ રત્નમજરી નામે ભટ્ટી કે, તેહ તણી વર નાર; તેની કુક્ષીથી ઉપનેા રે, પુત્ર એક તેણી વાર ચ. છે. ૨ નામ તેા સજ્જન આપીયું રે, પણ ગુણુ નહિ તસ અંગ; દુન માંહે શિરામણ રે, વિપરીત ઢંગ ને રંગ. ચ. છે. ૩ કુંવર ને સજ્જન તણી ?, માંહા માંહે થઈ પ્રીત; જીવ એક દેહ જીજીઆ રે, જળ મી॰ જેવી રીત. ચ. છે. ૪ ૧ વિચારીને..૨ નિશાળે. ૩-૬ માસ્તર. ૪ પુત્ર. ૫ રાન. ૭ કદી પણ માંગવાપણું ન રહે તેવા—અરિદ્ર. ૮ માતા-પિતાની ૯ નકરેા. ૧૦ મામ્બ્લાની જેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy