________________
૧૧૨
ઉપસંહાર
શિયળ સંયમથી સિદ્ધ પદ પામ્યા, વામ્યાં દુર્ગતિ દુઃખડાં; એ પરે જે ભવિ જ
૧ ૩ી કરશે,
, પામશે તે શિવ-સુખડાં. હો. ભ. સં. ૨૩ એ અધિકાર સુણી ભવી! ભાવે, પાળજે સંયમ શીલ, આ ભવ પર ભવ સુધરે જેથી,
પામશે જેમ સુખ લીલ. હે. ભ. સં. ૨૪ કથા-મહોદધિ ગ્રંથથી ઉદ્ધરી, રચીયે એહ સંબંધે; બાળ બુદ્ધિએ રચના કીધી,
છેડી વિકથા છે. હે. ભ. સં. ૨૫ મુજ ઉપકારી પ્રજ્ઞાવંતા, માણેકચંદ્રજી સ્વામી, તસ આગ્રહથી રાસ એ રચીયે,
સ્વ–પરને હિત કામી. છે. ભ. સં. ૨૬
પ્રશસ્તિ કચછ ભૂમિને પાવન કર્તા, અમરાભિધજી સ્વામી, આચારે ઉજળા આચારજ,
નવિ કેઈ ગુણમાં ખામી. છે. ભ. સં. ૨૭ તસ પાટે આચારજ ઉત્તમ, રંગજી સ્વામી નામી, તેમના શિષ્ય પ્રવર વૈરાગી,
પાનાચંદજી સ્વામી. છે. ભ. સં. ૨૮ શિષ્ય શિરોમણિ તેહના સુંદર, પૂજ્યપાદ વડભાગી;
૧ બુદ્ધિવાળા. ૨ ઈચછાવાળા. ૩ દેવજી.૪-૫ શ્રેષ્ઠ. ૬ અત્યંત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com