________________
૧૧૧
પતિત પાવનર કીધા કેઈ જન,
નરભવ લાહા લીધેા. હા. ભ. સ. ૧૬
ત્રીશ વર્ષ એમ સંયમ પાળી, અનશન કરવા ઇચ્છે; કરકજ જોડી વિનય કરીને,
ગુરૂણીજીને પૂછે. હા. ભ. સ. ૧૭
આયુષ્ય અલ્પ જાણીને ગુરૂણી, અનશન આણા આપે; તન-માયા૪ છેડીને સત્ત્વર,
અનશને વ્રતને સ્થાપે. હા. લ. સં. ૧૮
સર્વ ઉપાધિ છેડી મનથી, શાંતપણે જિત જતા; રમણુ કરે આત્મિક સદ્ગુણમાં,
વિકૃત" ભાવા વમતા.૬ હા. ભ. સ. ૧૯ સમતા ભાવે કર્મ નિરતા, શુકલ ધ્યાનને ધ્યાવે; અપૂર્વ-કરણે ઉપશમ છેડી,
શ્રેણિ ક્ષપક પર આવે. હા. ભ. સ. ૨૦ ઘનઘાતિક ચા॰ કર્મ ખપાવી, કેવળ કમળા વરીયા; ભાવ પ્રચ્છન્ન પ્રગટ પણે જાણ્યા,
સકળ દોષને હરીયા. હા. ભ. સ. ૨૧
સિદ્ધ યુદ્ધ પારંગત થઈને, લેાકાત્રે જઈ વસીયા; અજર અમર પદને તે પામ્યા,
થયા અનંત સુખ રસીયા. હા. ભ. સ. ૨૨
૧ દુ:ખીજને ને. ૨ પવિત્ર-સુખી. ૩ હાથ રૂપ કમળ. ૪ શરીરને માહ. પ પૌલિક સુખાની ઈચ્છાઓ. ૬ દૂર કરતા. છ આર્ડમા ગુણુદ્ધાશે. ૮ ઉપથમ શ્રેણિતે. ૯ આત્મગુણેને ઘાત કરનારાં. ૧૦
ચાર. ૩૧ છાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com