SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આયુષ્ય કર્મનો અંત કરીને, પંચમી ગતિને પામ્યા; શાશ્વત સુખડાંને તે પામી, સકળ દુઃખેને વાગ્યાં. હો. ભ. સં. ૮ અશરીરી અવિકારી અરૂપી, અવ્યાબાધ સુખ ભેગી; પુનર્જન્મ કર નથી જેહને, વત્ત સદા જે અશગી. હે. ભ. સં. ૧૦ સંયમ પદથી સિદ્ધ પદ પામ્યા, સંયમ પદ જયકારી; સંયમ પદ આરાધો પ્રાણી !, સંયમ પદ સુખકારી. હે. ભ. સં. ૧૧ હવે સાધ્વી શ્રી કસ્તુરીને, નિસુણે ભવી ! “અવદાતે ગુરૂજીને શરણે રહીને, કાળ ન જાણે જાતે. હે. ભ. સં. ૧૨ શાસ્ત્રાભ્યાસ કર્યો પરિપૂરણ, વિનય કરી સદ્ભાવે; કર્મ નિર્જરા કરવા કારણ, તપ કરતા વડદાવે. હે. ભ. સં. ૧૩ ગુરણી સંગે જનપદે વિચરે, જિનવર આણ આરાધે; ધર્મબોધ આપી કેઈ જનને, સ્વપર કાર્યો સાથે. હે. ભ. સં. ૧૪ વિવિધ અભિગ્રહ ધારે અહોનિશ, વિવિધ તપ આચરતા; શાંતિ સમાધિ સરળતા રાખે, પરિષહથી નવ ડરતા. હે. ભ. સં. ૧૫ જિનશાસન અજવાળે ઉત્તમ, જન્મ કૃતારથ કીધે; ૧ મેક્ષ. ૨ ટાળ્યાં. ૩ બાધા-પીડા રહિત. ૪ ફરીથી. ૫ હકિકત. ૬ દેશમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy