SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ તપ વિવિધ પ્રકારે કરતા, કર્મ નિર્જરા હેતુ કર્મ નિવિડ પણ એહથી તૂટે, જે ભવ સાયર સેતુ. હે. ભ. સં. ૨ વંદક નિંદકને સમ ગણતા, માન સન્માને તેવા સમભાવી સમતા ગુણ લીમ, સદા કરે ગુરૂ સેવા. હે ભવિકે ! સં. ૩ ગુરૂ આદેશે ભવી પ્રતિબોધે, મધુર વદે પ્રિય વાણી; જેહ અબૂઝ અન્નાણું પ્રાણી, તેહને કર્યો શુભ નાણી, હૈ ભ. સં. ૪ ધર્મ જાગૃતિ કરે વિધ વિધ પરે, ધર્મ ભાવ પ્રગટાવે, વિવિધ જાતિના નિયમ કરાવે, આત્મિક ગુણ વિવે. ભ. સં. ૫ ધ્યાન સ્વાધ્યાયે મગ્ન રહે નિત્ય, આધ્યાત્મિક રસ પિષે રમણ કરે નિજ ભાવમાં "અહોનિશ, પરભાવેને શોધે. હે ભ. સં. ૬ વીશ વર્ષ સંયમ પર્યાયને, પાળીને સભાવે, ગુરૂ આણ લહી કીધ સંથારે, ચડીયા કક્ષાયક નાવે. હે ભ. સં. ૭ નિર્મળ ભાવે કેવળ પામ્યા, લોકા–લેક-પ્રકાશી; સઘળાં કર્મો નાશ થયાં તિહાં, રાગ દ્વેષ ગયા નાશી. હે. ભ. સં. ૮ ૧ આકશે. ૨ સંસાર સમુદ્ર ઉતરવાને પૂલ રૂપ. ૩ પાંચ પ્રકારની સજઝાય. ૪ આત્મસ્વરૂપમાં લીનતા રૂ૫. ૫ રાત દિવસ. ૬ ક્ષપકશ્રેણિ રૂ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy