SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સદ્દગુરૂ કર્મસિંહજી સ્વામી, સાધુ વંદે ભાગી. હે. ભ. સં. ૨૯ તસ પદ સેવક રામ મુનિયે, ભય જનેને હેત; પ્રજ્ઞાશીલ ઉપર કરી રચના, ગુરૂ ભ્રાતા સંગ રહેત. હે. ભ. સ. ૩૦ મુનિ નિધિ ગ્રહ શશી સાલે સેહ, વિજયાદશમી તિથિયે; ગુરૂવારે અનપુરે રહીને, કવિતા કરી શુભ વિધિએ. હે. ભ. સં. ૩૧ સાડત્રીશ ઢાળોની એ રચના, કીધી તે ભવી ! જેજે; તેમાં ઓછું અધિકું ભણાયું, મિથ્યા દુષ્કૃત હેજે. હ. ભ. સ. ૩૨ સુરગિરિક સુરસરિતા ગ્રહમંડળ, જયવંતા ભૂતળમાં ત્યાં લગે જે રાસ એ અવિચળ, શુભ પરે એહ જગમાં. હે. ભ. સં. ૩૩ વાંચશે સાંભળશે જે ભવિ પ્રાણી, શ્રદ્ધા રાખી ઉલ્લાસે; મંગળ પ્રાપ્તિ તેહને હેજે, રામ વચન સુવિલાસે. હે. ભ. સં. ૩૪ ઇતિશ્રી-ઑન-વેતાંબર-સ્થાનકવાસી-કચ્છાષ્ટ કોટિ-બહત્પક્ષીય સંપ્રદાય-ભૂષણ-પૂજ્યપાદાચાર્ય–શ્રીકમસિંહજિસ્વામિચરણબુજ-મધુકર-મુનિશ્રી રામચંદ્ર-વિરચિતે ગુજરભાષામાં અપાતિકી બુદ્ધિ-પ્રભાવદર્શક-શ્રી અમરદત્ત-કસ્તુરીસતી–પાસે સમાપ્ત ૧ સમુદાયમાં. ૨ અંજારમાં. ૩ મેરૂ પર્વત. ૪ ગંગા નદી. ૫ તારામંડળ. ૬ પૃથ્વી પર. ૭ અખંડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy