SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ પરિજન તેડી કમળ પુત્રને, સેપે ઘરને ભારે જી; સાજન જન સમજાવે રાગે, રાખવા તસ આગારે છે. પુણ્ય. ૧૬ અચળ ભાવ છે મેરૂ સમ તસ, તે કિમ અટકે તેહથી છે ? મહા મહેવ કરે દીક્ષા કેરો, કમળ કુમાર અતિ સનેહથી જી. પુણ્ય. ૧૭ ગુરૂ સમીપે આવે ભાવે, પરસંસે નર નારી છે; છતી ત્રાદ્ધિ ત્યાગી વૈરાગ્યે, આછા એહ અવતારી છે. પુણ્ય. ૧૮ ગુરૂને કહે આપે હવે દીક્ષા, જેહથી ભવ જળ તરીએ જી; વિશુદ્ધ ભાવે કરણ કરીને, સત્વર શિવવધૂ વરીએ જી. પુણ્ય. ૧૯ નિર્મળ ભાવ જાણી દંપતીના, સંયમ સ્વરૂપ સમજાવી છે; શ્રમણ તણું વ્રત આપે ભાવે, ગુરૂજી કૃપા વર લાવી છે. પુણ્ય. ૨૦ ધર્મનો મહિમા પ્રસર્યો ભારી, સરળ થયા કેઈ પ્રાણી છે; ઢાળ છત્રીશમી એ થઈ પૂરી, રામ મુનિની વાણી જી. પુણ્ય. ૨૧ ૧ કુટુંબીઓને. ૨ સજ્જન. ૩ સારા. ૪ જલ્દી. ૫ મુક્તિ સ્ત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy