SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વંદન કરવા આવે ભાવે, હરખાતાં અતિ મનમાં જી. પુણ્ય. ૧૦ ૧૦૬ નગર તાં રાગી નર નારી, આવે સુણવા વાણી જી; મુનિવર આપે તે& જનાને, દેશના અમીય સમાણી જી. પુણ્ય. ૧૧ દેશન તે શ્રેષ્ઠી અમરદત્ત, ૧ વિનયથી કહે એમ વાણી જી; ભા ગુરૂજી ! અમને ઘો દીક્ષા, પતીત પાવન કલ્યાણી' જી. પુણ્ય. ૧૨ ગુરૂ કહે સંયમ માર્ગ પાળવા, દુષ્કર છે પ્રાણીને જી; પુદ્દગલાન દીપ છે જે જીવા, ન લહે નિર્વાણીને જી. પુણ્ય. ૧૩ શેઠ કહે સ્વામી! એ સાચું, પણ જે જ્ઞાનાનંદી જી; તેને સંયમ પાળવા સડેલા, માહ જોઢુ નિકદી છુ. પુણ્ય. ૧૪ સાચા રેંગ દ્રુપતીના ભાળી, યથા સુખ' કહે ગુરૂજી છ; વંદન કરી દંપતી ઘર આવે, ભલી મતિ તસ સૂત્રી જી પુણ્ય. ૧૫ ૧ શેઠ. ૨ ચાર ગતિનાં દુઃખથી સાબડતાને. ૩ પવિત્ર-સુખી કરનાર. ૪ કલ્યાણુ કરનારી. ૫ પૌદ્ગશ્ચિક સુખમાં આનંદ માનનાર. ૬ મેાક્ષને. ૭ મેહ રૂપ યાહ્વાના. ૮ નાશ કરીને. ૯ જેમ સુખ ઉપજે તેમ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy