SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ વિપુળ વિત ખર્યું તે વેળા, જન રળીયાત થાવે છે. પુણ્ય. ૪ વિનયવતી વધૂ લાવ્યા ગેહે પૂર્ણ ધર્મની રાગી છે; સાસુ સસરા વડિલ જનોની, સેવા કરે વડભાગી જી. પુણ્ય. ૫ પંચ વર્ષ વીત્યા પછી એકદા, અમરદત્ત વિચારે છે; આ રે વિનશ્વર વિશ્વની માંહે, ધન્ય તે આતમ તારે છે. પુણ્ય. ૬ હું પણ પલિમંથ છેડીને હવે, 'શ્રમપણું સ્વીકારું છે; ચારિત્ર વિણ મુક્તિ નહિ મળશે, તે ભણી આતમ તારું છે. પુણ્ય. ૭ એહવી ઉત્તમ ભાવના ભાવે, એહવે કસ્તૂરી આવે છે; પદપ પ્રણમીને પ્રીતમ આગે, એહજ ભાવ જણાવે છે. પુણ્ય. ૮ ભગવતી દીક્ષા લેવા કેરી, ઉભયની ભાવના થાવે છે; એહવે તેમના ભાગ્ય ઉદયથી, ધર્મયશા ગુરૂ આવે છે. પુણ્ય. ૯ આગમ સુણી ગુરૂરાજને પુરમાં, દંપતી ઉ૯લસ્યા તનમાં જી; ૧ નાશવંત. ૨ જગતમાં. ૩ પરિગ્રહ-ઉપાધિ. ૪ સાધુપણું. ૫ પગ. ૬ પતિ. ૭ તીર્થકરેએ બતાવેલી–પવિત્ર. ૮ બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy