________________
૧૦૪
નારી સહુ અમરદત્ત, શ્રાવકનાં વ્રત ખાર; આદરીયાં આદર પણે, સફળ કરણ ૧અવતાર. ગુરૂનુ જ્ઞાન પ્રશંસતા, કરતા અતિ ગુણગ્રામ; નમન કરીને આવીયા, પાત પેાતાને ધામ. ધર્મ યશા ગુરૂરાજજી, રવિહર્યા અન્ય પ્રદેશ; ભવ્યજના પ્રતિમાષતા, આપી વર ઉપદેશ. ઢાળ ૩૬ મી
[ આદર જીવ! ક્ષમા-ગુણુ આદર-એ દેશી. ] અમરદત્ત નિજ નારી સંયુત્તો,
અદ્ ધર્મ આરાધે જી;
ત્રણે જવને સાથે જી. • પુણ્ય ૧ પવિત્ર થાય છે પશ્રવણાં જી;
દાન પુણ્ય કરતા મન પ્રીતે,
પુણ્યવતનાં ચરિત્ર સુ©ા ભવી !
ધર્મ તણી પ્રગટે કવર ભાવના,
એહ પ્રવચનનાં નયણાં છે. પુણ્ય. ૨
કરતાં ચડત ભાવે જી;
સામાયિક પાષા પડિમણાં,
સાધર્મિક ભાઇયાની સેવા,
કરતાં તે વડદાવે જી. પુણ્ય. ૩
કમળ પુત્ર નવયોવને આળ્યે,
કુલીન કન્યા પરણાવે જી;
૧ કરવા. ૨ વિચરવા લાગ્યા. ૩ શ્રેષ્ઠ, ઉત્તમ. ૪ ધર્મ, અર્થપૈસા અને કામ-દન્દ્રિય સુખા. ૫ કાન. ૬ ઉત્તમ, છ શાસ્ત્રનાં. ૮ મ્હોટા ઉ:સાહથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com