________________
૧૦૩ અમરદત્ત "અભિધાન ઠવ્યું શુભ, દાનથી પામ્ય રિદ્ધિ રે; ધર્મથી ઉત્તમ કુળ તું પામ્યો,
વિપુળ મળી સમૃદ્ધિ છે. પૂ. ૨૫ ગુણસુંદરી પતિ મરણ લહ્યા પછી, ધરતી મનમાં શેક રે; શુભ ક્ષેત્રોમાં વિત્ત વાપરતી, ઉદે થકના શેક . પૂ. ૨૬ પુણ્ય પ્રકૃતિ બાંધી રૂડી, પણ માયાને ચગે રે; ત્રિયા વેદ ન ટળી તેહને,
ભાવિ ભાવને ભેગે રે. પૂ. ૨૭ ત્યાંથી આવી તુજ નારી થઈ એ, માયાથી માયા કીધી રે, દાન ધર્મથી માયા મળી બાહ,
જગમાંહે કીર્તિ લીધી છે. પૂ. ૨૮ એહ પૂરવ ભવ વાત સુણાવી, ધર્મયશા ગુરૂરાજે રે; ઢાળ પાંત્રીશમી રામ પર્યાપે,
સદ્દગુરૂને શુભ હાજે રે. પૂ. ૨૯
દેહરા મુનિ વાણું શ્રવણે સુણી, ભવી પામ્યા ઉલાસ; દંપતિના સંશય ટળ્યા, સફળ થઈ મન આશ. માયાના સેવન થકી, ન ટ નારી–વેદ; દાને લક્ષ્મી સાંપડી, શ્રવણું તણે એ ભેદ. માયા કપટ ન કીજીએ, કડવાં ફળ સુણ તાસ; સરળ થયા કેઈ જને, છોડયો માયા પાસ. દાન તણે મહિમા સુણું. દાનેશ્વરી કેઈ થાય; એહવા લાર્ભો મેળવ્યા, સંગતિ તણે સુપસાય.
૧ નામ. ૨ ઘણી. ૩ ઉત્સાહથો. ૪ સ્ત્રી. ૫ કહે ૬ કાને. ૭ સાંભળવાનો.
می
م
ه
ه
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com