________________
૧૦૨
દેવ ગુરૂ ને ધર્મની ઉપરે, શ્રદ્ધા રાખી સુપરે રે, ધર્મ તણી કરણી તે કરતાં, ઉલ્લટ આણુને ઉરે રે. પૂ૧૬ મુનિચંદ્ર મુનિ સંઘના આગ્રહે, ચોમાસું તિહાં કીધ રે; ધંધુકમી કેઈ નર નારી, લાભ અલભ્ય લીધરે. પૂ. ૧૭ ગુણચંદ્ર પણ ભાવ વિશુદ્ધ મુનિની સેવા કરતે રે, દાન પુણ્ય શુભ કરણી કરતે, પાપ પંકને હરતે રે; પૂ. ૧૮ ગુણસુંદરી કરે ધર્મની કરણી, પણ માયા મન રાખે રે, માયા સહિત જે કરણ કરતા,
તે શુભ ફળ નવિ ચાખે રે. ૫ ૧૯ હેટપ લેવા માયા કેળવે, સાધુ શ્રાવક પાસે રે, તેમજ શ્રાવિકા પાસે પણ કરે,
વ્રત લેઈ મિથ્યા ઉભા રે. પૂ. ૨૦ સરળતા વિણ સફળી નહિ કરણું,
ભવ લવ થાય ના તેહના રે, ચાર કષાયમાં માયા મહેદી,
અવિરૂઆં ફળ કહ્યાં જેહનાં રે. પૂ. ૨૧ પ્રાસ માસ કરે તપ પારણું, જે છે માયાવંત રે, તે પણ ભવ અનતા કરતાં,
આયારે કહે ભગવંત રે. પૂ. ૨૨ દુષ્કળ માયાનું એ જાણી, ટાળે એ અજઝસ્થ દેષ રે, સરળતાથી છે સફળી કરણી, થાયે આતમ પિષ રે. પૂ. ૨૩ શ્રાદ્ધ તણું કરણી શુભ કરીને, “પરિઘળ આપી દાન રે. ગુણચંદ્ર આયુષ્ય પૂર્ણ કરીને, તું ઉપને એ સ્થાન રે. પૂ. ૨૪
૧ કાદવને. ૨ ખોટું. ૩ બેલે ૪ ઓછા. ૫ કડવાં. ૬ આચારાંગ સૂત્રમાં. છ માઠું. ૮ આત્માને નુકશાન કરનાર દેવું. ૯. ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com