________________
૧૦૧
માર્ગાનુસારી તે જીવે, ચાલે નીતિ રાહે રે; દાન પુણ્ય કરતાં તે અહોનિશ, દાન ધર્મને વ્હાએ રે. પૂ. ૬ દીન દુઃખી પર કરૂણા આણે, દુઃસ્થિત જન આધારે રે, દાનશાળા એક મોટી સ્થાપી, દાન દે વિવિધ પ્રકારો રે. પૂ. ૭ ભૂખે દુઃખિયે અન્નને પામે, રેગીને ઔષધ આપે રે, વસ્ત્ર વિહણને વસનો આપે, દુઃખિયાનાં દુઃખ કાપે રે. પૂ. ૮ નાત જાતમાં નિરાધારને, શુભ પરે હાય કરંત રે; દેશી વિદેશીને આશ્રય દાતા, નૃપનું માન લહંતે ૨. પૂ. ૯ ગુણચંદ્ર છે ગુણને બિર, પ્રેમદાપ પણ છે તેવી રે, મધ્ય અવસ્થાએ તે આવ્યાં,
સંગતિ ફળે જુઓ કેહવી ? ૨. પૂ. ૧૦ એકદા શ્રીમુનિચંદ્ર મુનીશ્વર, પાઉધાય તે પુરમાં રે, ભાવિક જન મુનિ-આગમ જાણી,
આનંદ પામ્યા ઉરમાંકે રે. પૂ. ૧૧ નિર્દોષ વસતિ યાચી મુનિવર, રહિયા તેહિજ સ્થાને રે, સાધુ સંગતિ જે સુખ-કારી, હળુકમી એમ માને છે. પૂ. ૧૨ ભવિક જીવને સદધ આપે, ધર્મ ભાવના જગાવે રે, અબુદ્ધ૮ જનેતે બેધિ આપીને,
સમક્તિ ધારી કરાવે છે. પૂ. ૧૩ મુનિ પરસંસા સુણ ગુણચંદ્ર, આવે મુનીંદ્ર સમીપે રે, ઉપદેશનિસુણી સમયે ધર્મને, મિથ્યા ભ્રમને કાપે રે. પૂ. ૧૪ પતિ મુખથી પરસંસા નિસુણ, ગુણસુંદરી પણ આવે રે, બેધ સુણને મુનિવર કેરે, તે પણ રાજી થાવે રે. પૂ. ૧૫
૧ માર્ગ. ૨ રોજ. ૩ દુઃખી. ૪ કપડાં. ૫ સ્ત્રી. ૬ હૃદયમાં. ૭ જગ્યા. ૮ અાની. ૯ સમકિત-સત્ય વસ્તુની પિછાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com