________________
૧૦૦
જ. ર
બુદ્ધિમત્તા મુજ નારીએ, કેળવી બુદ્ધિ અપાર; ધન અનર્ગળ મેળવ્યું, શોભાવ્યો સંસાર. મુજ પાસેથી મેળવ્યા, બુદ્ધિ વડે વર પુત્ર; લજજા શીલ સંભાળીને, રાખું ઘરનું સૂત્ર.૨ તે સહુ શાથી સાંપડયું ?, કહે પૂર્વ ભવ વાત; એહવી નારી વિત્ત મળ્યું, તે પણ કહો અવદાત. ચઉનાણી વાણી વદે, સુણ શ્રાવક! સુવિનીત, ગત ભવની કહું વાતડી, સાંભળ તું દત્તચિત્ત.
ઢાળ ૩૫ મી
છે કહે
વિત્ત
ચઉના
[ આ ભવ રત્ન ચિંતામણિ સરીખે–એ દેશી.] પૂરવ ભવ ચરી મુનિવર ભાંખે, નિસુણે દંપતી હેજે રે; તેમ નાગર જન પણ તિહાં નિસુણે,
ભાવ ભલે ચિત્ત હેજે રે. પૂ. ૧ જ બુ ભારહવાસમાં રે, કંચનપુર વર જાણે રે, નરસિંહ નામે નરવાર: રૂડે, રાજ્ય કરે મહી કરાણે રે. પૂ. ૨ વિપુળા રાણી ગુણ ગણુ ખાણી, પતિભક્તા વર નારી રે, સદ્ગુણ ધારિણી પ્રિય સુખ કારિણી, રૂપે રંભા હારી રે. પૂ. ૩ તે પુરમાં વસે ગુણચંદ શ્રેષ્ઠી, ધીમત રૂદ્ધિવંત રે, ગુણ સુંદરી તેહની વર વામા દંપતી છે શુભ સંતે રે. પૂ. ૪ પ્રેમ વિલુપ્તા સુખ વિલસંતા, જાણે ન ધર્મનું મ રે, સંગતિ નહિ છે સાધુજનની, તેથી ન જાણે ધર્મ છે. પૂ. ૫
૧ અપાર-અતિ ઘણું. ૨ ઘરને વારસદાર. ૩ નગરના લેકે. ૪ લહેજતથી. ૫-૬ રાજા–પૃથ્વીને પતિ. ૭ પતિને સુખકારી. ૮
બુદ્ધિવાળો. ૯ સ્ત્રી. ૧૦ આસક્ત-તલ્લીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com