________________
એજ રાવણ ક્ષય
ય ઉદય
બત્રીશ ઉપમા આપી શિયળને, આગમમાં જિનરાજે; ઉત્તમ નવ વાડે વળી ભાંખી, જેહના રક્ષણ કાજે, મુ. ૧૦ બ્રહ્મચારી નવ વંછી નારી, ધન્ય! ધન્ય ! જંબૂ સ્વામી; આ પદ પડતાં શિયળ ન ખંડયું, રહ્યા ઉત્તમ પરિણામી. મુ. ૧૧ અંજના, સીતા વળી સુભદ્રા, ઈત્યાદિક સતી વૃંદ; દુખ સમુદ્રને પાર પામીને, પામી મહા સુખ કંદ, મુ. ૧૨ કુશીલ તણું જે થયા અનુરાગી, અપકીર્તિ જસ જામી; મુંજ રાવણ પક્વોત્તરની પરે, દુર્ગતિના થયા ગમી. મુ. ૧૩ તપથી કઠીન કર્મ ક્ષય થાએ, તપથી પાપ પુલાએ; આત્મ વિશુદ્ધિ થાએ જેથી, પુણ્ય ઉદય પણ થાઓ. મુ ૧૪ ધન્ના મુનિને વીરે વખાણ્ય, તેમ ઢંઢણ અણગારે; મુક્તિ વધૂને કેઈ મુનિ વરીયા, કરી સફળ અવતાર. મુ. ૧૫ ભાવ ધર્મ આરાધે સાદર, ભાવથી સિદ્ધિ થા; મુક્તિ મહેલની નિ:સરણું એ, સેવ એ ભવિ ! ભાવે. મુ. ૧૬ ભરત, એલચી, દઢ–પ્રહારી, ઈત્યાદિક મુનિર્વાદે શુભ ભાવે ભવજળ તે તરીયા, ડી ભવના ફંદે. મુ. ૧૭ ઈત્યાદિક ઉપદેશ દિ મુનિ, સુણે રંજ્યા નરનારી; રામ મુનિ કહે ઢાળ ચૈત્રીશમી, ભવિ ઈવે ઉર ધારી, મુ. ૧૮
- દેહરા અમરદત્ત દેશન સુણું, અતિ હર્ગો મનમાંય; વિનયે વંદી પૂછતો, મુનિવરને ઉમ ય. કહો ગુરૂજી! પૂરવ ભવે, કોણ હતો આપ; ક્યાં ક્યાં ધર્માધર્મને, આરાધ્યાં પુણ્ય પાપ ? ૧ મુક્તિ રૂપ સ્ત્રીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com