________________
કમળ કમર પર ગાઢ પ્રેમ, અમરદત્ત રાખે બહુ રહેમ; દિવસે દિવસે થાય ક્ષેમ,
દિલ. ૨૨ સ્વર્ગસમાં સુખ દંપતિ હાણે, જાતે કાળ તેઓ નવી જાણે; દાન પુણ્ય કરે ટાણે,
દિલ. ૨૩ રાજદ્વારે હમેશાં આવે, તેથી સ્કૂધવને સુખ થાવે; કરે જ્ઞાન ગોષ્ઠી ચિત્ત હાવે, દિલ. ૨૪ એકદા સભામાં વનપાળક આવી, નૃપતિને વિનયે શીશ નમાવી. અરજી કરે મન ભાવી,
૨૫ ધર્મયશા મુનિ પુંગવ આવ્યા, સહુ જનને મન માંહિ ભાવ્યા; ચાર જ્ઞાને તે સુહાવ્યા, | દિલ. ૨૬ એહ સુણું નૃપ રાજી થાવે, દાન આપે તવ ચડતે ભાવે, વંદન કરવા જાવે,
દિલ. ૨૭ અમરદત્ત પણ સાથે સિધાવે, કસ્તૂરી પણુ વાંદવા આવે, દેશના સુણે ચિત્ત ચાવે,
દિલ. ૨૮ ઢાળ તેંત્રીશમી પૂરી થાય, રામચંદ્ર મુનિ કહેવે ઉમાય; નિયતિહરિ સુપસાય, દિલમાં પ્રેમ ધરીને.
દિલ.
૨૯
દેહરા
ધર્મયશા ગુરૂરાજની, દેશના પરમ પવિત્ર નાગરજન અતિ પ્રેમથી, નિસુણે સહુ દત્તચિત્ત. ૧ જે અઘ પાઘ નિવારણી, તારણ નાવ સમાન; ભવ્યાજ વિધિની, માનું અમીનું પાન. ૨
૧ ભગવે. ૨ રાજા. ૩ નગરના લેકે. ૪ પાપનું પ સમૂહ. ૬ ભવિછવ રૂપી કમળ. ૭ તેને જગાડનારી, ૮ અમૃતનું. ૯ પીવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com