SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હતચિતન વીસ નવકારવાળી એક ધાન્યના આંબીલવાળા આંબીલ કરે. [ ૧૧૨ ] મગનું द्वादशाङ्गश्रुताध्याय प्रवृत्तान् वृत्तसंवृतान् । नीलवर्णान् सदाध्याये-दुपाध्यायान् श्रुते श्रुतान् ॥ १०५ ॥ XXX (૧૦૬) સાધુ પદની સેવના તા. ૧૪-૪-૧૪ જિન શાસનના સૈનિક સમાન અને પેાતાના આત્માનું હિત સાધતા સાધુ ભગવંત છે. સાધુ પદનું આરાધન આત્માને મેક્ષમાર્ગની સાધનામાં પ્રબલ પ્રેરણા આપનાર છે. જુદા જુદા ગુણાની અપેક્ષાએ વ્યક્તિગત અને સર્વ ગુણાની અપેક્ષાએ સાધુપદ એ અદ્ભુત છે. સાધુપદના આરાધક સાધુમાત્રને આરાધક છે. સત્તાવીશ ગુણુના ધારક મુનિવરો મેાક્ષમામાં ખુબજ વેગે આગળ વધતા હોય છે. મુર્રાનપદ શ્યામવર્ણુ કસેાટીના પાષાણુની જેમ અપૂર્વ શેાલી રહ્યો છે. નવપદમાં સાધુપદ વચમાં છે. એટલે ચાર પદ્મ થયા છે ને ચાર પદ્મ બાકી છે. મધ્યતિ એ પદ બધા પદ્મોની એક રીતે ચાવીરૂપ છે. આ પદના આરાધનથી આગળ વધતા આત્મા ઉપરના ચારપદ મેળવે છે. અને પછીના ચાર પદને તો આ પદ આધાર છે. આવા અપૂર્વ પદની આરાંધનાથી ભવ્ય આત્માને હૃષ અને ઉલ્લાસ વધે તેમાં આશ્ચર્ય શું? સત્તાવીશ ખમાસમણુ, પ્રદક્ષિણા, સાથીઆ વગેરે સત્તાવીશ. સત્તાવીશ લેગસ્સના કાઉસગ્ગ, વીસ નવકારવાળી સાધુપદની અને બાકી ચાલુ વિધિથી આ પદ આરાધાય છે. એક ધાન્યના આંખીલવાળા અડદનુ આંબીલ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy