________________
૭. વહેંચણ.
૨૧. વહેચણ માગવાને હકદાર–૨૭. પત્ની અને વિધવાને વહેપણમાં હક–૨૮. વાસે વહેચાતી વખતે ગેરહાજર સભ્યની
સ્થીતિ-ર૯. વહેંચણ પહેલા બાદ પાડવાનું કાર્ચ.-૩૦. વહેરણની રીત–૩૧. દાસીપૂત્ર- ૩૨. મિલ્કતના અમુક ભાગની વહેચણ કયારે થાય.—૩૩. વહેચણ વખતે ધ્યાનમાં લેવાની હકીકત-૩૪. વહેચણ રદ થવાના સાગ–૩૫. સમૃષ્ટિ,
૨૬. વહેચણ માગવાને હકદાર.
૧ વારસાઈ હકને પાત્ર પુખ્ત ઉમરના સભ્ય. ૨ જે સગીર ઉમરને સભ્ય વહેંચણ માગે તે કેટલું બધા સંગને વિચાર કરી સગીરની મિલ્કતને લાભ થાય તેમ હોય, અગર કર્તા જે ગેરવ્યવસ્થા કરતે હાય. તે વહેંચણ કરવા હુકમ કરે છે.
૩ અવિભક્ત કુટુંબના સભ્યને ભાગ ખાનગી રીતે કે કેટથી થયેલ વેચાણમાં ખરીદનાર શમ્સ.
૪ પાછળથી જન્મેલે પૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com