________________
૧. કાયદાની ઉત્પત્તિ.
૧ કાયદાની ઉત્પત્તિ.
૧ કાયદાની ઉત્પત્તિ.
હિંદુ કાયદાનું મુખ્ય ખંધારણુ મનુસ્મૃતિ, શ્રુતિ, તથા તે ઉપરની વિજ્ઞાનેશ્વરી, માધવ્ય વિગેરે ટીકાઓ, હાઇકોર્ટના ફૈસલા અને અસલથી અવિચ્છિન્ન રીતે ચાલ્યા આાવતા રીત રિવાજો ઉપર છે. (1mmemorial custom is transcendent law) [૧] તેવીજ રીતે મુસલમાની સરેહ પશુ, કુરાન, સનાહ અને હદીસ, ઇજમાયા, ક્રિયાસ અને સ્થાપિત રિવાજ ઉપર આધાર રાખે છે.
હિંદુ કાયદાના જુદા જુદા આધારામાં, મુંબઇ ઇલાકામાં ખાસ કરીને (૧) વિજ્ઞાનેશ્વરી મિતાક્ષરા ટીકા અને (૨) વ્યવહાર મયુખ ઉપર અને (૩) તેને અનુલક્ષીને થયેલા હાઈ કાર્ટોના ઠરાવા ઉપર વધારે વજન રાખવામાં આવે છે. [૨]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com