________________
ઈસ્લામી કાયદે.
સિવાય તલાક આપી શકે છે. તલાક અહસન અને હસન એ બે રીતથી આપી શકાય. તલાક–ઈ–બન એ સુન્ની પંથ પ્રમાણે આખરી તલાક છે. ૯૦ તલાકના પ્રકાર,
તલાક છ પ્રકારની છે. ૧ સામાન્ય તલાક. ૨ ઇલા. ૩ ઝીહાર. ૪ લીઆન. ૫ ખુલ અને ૬ મુબારત.
તલાકનો મૂળ અર્થ “કડા મૂકવું” એ થાય છે પરંતુ કાયદા પ્રમાણે “લગ્નની જવાબદારી દૂર કરવાની રીત” એ થાય છે.
તલાક–હરકે મુસલમાન પિતાની પરણેતરને તલાકનામા સિવાય અગર કોઈ પણ જાતના લેખિત દસ્તાવેજ સિવાય છૂટાછેડા આપી શકે છે. જે આ સંબંધે વપરાએલ શબ્દોથી તલાક એટલે કે છૂટાછેડા કરવાને આશય સારી રીતે સમજી શકાય તેમ તેમ કરવાના આશયની સાબેતીની જરૂર નથી. વધારામાં તે સ્ત્રીની હાજરીમાં અપાવ જોઈએ અગર તે તેને સંબંધ જોઈએ એવું પણ નથી.
લા–ઈવાનો અર્થ સોગંદ થાય છે. બાધા, વૃત અથવા સેગંદથી છૂટાછેડા થઈ શકે.
ઝીહાર-ઝહાર એટલે ધણીને જે સગાઓ સાથે લગ્ન કરવાની મનાઈ છે તેવા સગાઓ સાથે તેની સ્ત્રીને તે સરખાવે, એટલેકે તેની સ્ત્રીને “તું મારી બહેન જેવી છે.”એમ કહે અને તેમ કહેવામાં છૂટાછેડાને ધ્વનિ હોય તે તે રીતે પણ છૂટાછેડા થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com