SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) થઈ જાય છે. પ્રબંધોએ જે હકીકત અને ચિત્ર પોતાના નાયકના વર્ણવ્યાં છે તેને અંગે હેમચંદ્રનું પિતાનું વકતવ્ય તેના વ્યકિતત્વને અંગે અને તેના સમયને અંગે, સર્વથી વધારે અર્થસૂચક સ્વાભાવિક રીતે જ ગણાય. એ વકતવ્ય મુખ્યત્વે કરીને તેમની નીચેની કૃતિઓમાંથી ઉપલબ્ધ થાય છે. ૧ દ્વયાશ્રય મહાકાવ્ય સંસ્કૃત જેમાં ગુજરાતના ચૌલુકય રાજાઓના વંશના ઈતિહાસને હુકે ઈત્તેખાબ મૂળરાજથી માંડીને કુમારપાળ સુધીને આપવામાં આવ્યે છે. (નોટ ૨૮) ૨ પ્રાકૃત કલ્યાશ્રય મહાકાવ્ય અથવા કુમારપાળ ચરિયું. પિતાના આશ્રયદાતા કુમારપાળની પ્રશંસા માટે લખાયેલી કૃતિ (નેટ ૮૮) ૩ પિતાના પ્રથમ આશ્રયદાતા જયસિંહ સિદ્ધરાજ અને તેના પૂર્વજોના માનમાં આલેખાયેલી તેમની વ્યાકરણની કૃતિની પ્રશસ્તિ (નેટ ૩૩) ૪ “મહાવીર ચરિત્ર” “જે ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર” ને એક વિભાગ છે (નેટ ૬૬) આ ઉપરાંત તેમની પોતાની અનેક કૃતિઓમાં છૂટીછવાઈ ઘણું ઘણી વિગતે મળી આવે છે. આ આધારભૂત હકીકતેની પ્રાપ્તિ ન થઇ હતી તે હેમચંદ્રના જીવનવૃત્ત સંબંધની શેાધએળે અત્યંત શંકાસ્પદ પરિણામ લઈ આવે તેમ હતું. એ હકીકતેની સહાયથી હેમચંદ્રના જીવનચરિત્રની રૂપરેખા દેરી શકાય તેવું તે છે, છતાં એમાં અનેકવિધ આંતરે–અપૂર્ણતાઓ તે જરૂર રહે છે અને હજુ સુધી તેની પુરવણી થઈ શકે તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy