SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) છે તેમાં પ્રથમ પર્વ છે (પિટર્સના પ્રથમ રિપોર્ટ પૃ. ૮૭), બીજું પર્વ છે (પિટર્સને પ્રથમ રિપોર્ટ પુ. ૧૯), ત્રીજું પર્વ છે (પિટસનું પ્રથમ રિપોર્ટ પરિ૦ પૃ. ૧૧ ત્રીજે રિપોર્ટ A મૃ. ૧૨૪), સાતમું પર્વ છે પિટર્સને પ્રથમ રિપોર્ટ પૃ. ૨૩ ત્રીજે રિપોર્ટ પરિ. પૃ.૧૪૫), આઠમું પર્વ છે (પિટર્સમાં પ્રથમ રિપોર્ટ પરિપૃ. ૩૪. ત્રીજે રિપેર્ટ પરિ. ૧૪૪), દશમું પર્વ છે (પિટસર્વ પ્રથમ પિટ. પરિ. પૃ.૭૫) અને પરિશિષ્ટ પર્વ ( પિટર્સને પ્રથમ રિપોર્ટ પૃ. ૩૦૫). આ બાબતને જિનમંડળને અહેવાલ કુમારપાળચરિત્ર પુ. ૨૩૫. ૫ ૧૬માં છે અને ઘણે ભાગે સાચો છે. ૯એક પ્રતમાંથી મેં આકૃતિ જોધી કાઢી ( જુઓ સંસ્કૃત પ્રતને રિપોર્ટ ૧૮૭૯-૮૦ ૫, ૨, ૫.) ત્યાં એ સંસ્કૃત થાશ્રય કાવ્યની પછવાડે આવી રહેલ છે. બીજી પ્રતો માટે જુઓ પિટર્સને ત્રીજે રિપોર્ટ પૃ ૧૯ અને કિલહેર્ન રિપોર્ટ વર્ષ ૧૮૮૦-૮૧ પૃ. ૭૭. ન. ૩૭૪ એમાં ટીકા સાથે મેળવતાં માત્ર ૯૫૦ મલકે છે. એના ઉતારા જિનમંડને કુમારપાળચરિત્ર પૃ. ૧૯૪માં કર્યા છે. આ લાકૃતિના ઊપરના વિભાગે જ મને ઉપલબ્ધ થઇ શકયા છે - ૯૧ જુઓ બેટલીંગ અને ર૩ Bohtlingk Rieu પૃ. ૧૫), ચિંતામણિ પૃ. ૭ હર પ્રસ્તુત કે ન ૭૦ ડકન કેલેજ સંગ્રહ ૧૮૭૫-૭૭ની મારી નકકલ પ્રમાણે આ પ્રમાણે છે श्रीहेमसरिशिष्येण श्रीमन्महेन्द्रसरिणा । भकिनिष्ठेन टीकेयं तन्नाम्नव प्रतिष्ठिता ॥१॥ सम्यचवज्ञाननिधेर्गुणैरनवधेः श्रीहेमचन्द्रप्रभो- જોક્યા સૌર(રા) સાનિ() મારા શાના વાયામ તાકિ જ પુનરિ નામનામના स्वस्थाननं स्थितस्य हि वर्ष वाल्यामनुबूमहे ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy