SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) હકીકત તેમાં બાદ કરવાની છે અને તે એ છે કે પૃ. ૨૮ર માં જિર્ણો-- હાર કરાવેલાં મંદિરની સંખ્યા ૧૬૦૦૦ સોળ હજારપર લઈ આવે છે. ૮૮. કલ્પચૂર્ણની એક પ્રતના છેવટના ભાગમાં પ્રતિબંધ કરવાની સહીમાં મંત્રી યશોધવળના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિહેનો રિપોર્ટ પરિશિષ્ટ પૃ. ૧૧૦. સોમેશ્વર પ્રશસ્તિમાં ( કીર્તિ કૌમુદી. પરિશિષ્ટ A પૃ. ૫ અને ૧૪. શ્લોક ૩૫) યશોધવળ સંબંધી આપને કહે છે કે તે ચંદ્રાવતી અને અચલગઢને પરમાર રાજા હતે અને તે માળવાની સામે કુમારપાળના પક્ષે લડયા હતા અને ત્યાંના બલ્લાલ રાજાને એણે વધ કર્યો હતે.. પ્રભાવકચરિત્ર એના સંબંધમાં એટલું જણાવે છે કે એના કાકા વિક્રમસિંહને સજા થયા પછી તેને કુમારપાળે રાજ્યગાદી પર બેસાડ્યો હતો. વિક્રમનું નામ સોમેશ્વરે નથી, પણ તેનો ઉલ્લેખ થાશ્રય મહાકાવ્યમાં કરવામાં આવ્યું. છે. ચંદ્રાવતીના રાજાએ ઘણું બળવાન ન હતા અને બારમા અને તેરમા સૈકામાં ચૌલુક્ય નરપતિઓના પટાવતા હતા. એટલા ઉપરથી યશધવળ છેડે વખત કુમારપાળને પ્રધાન થયે હેય તે વાત ન બનવાજોગ લાગતી નથી. કદીંના સંબંધમાં દાખલા તરીકે જુઓ પ્રબંધચિંતામણિ પૃ. ૨૨૬-૨૩૦ પ્રબંધકેશ પૂ. ૧૦૨ પ્રમાણે તે પરમાર રજપુત હતા. ૮૯ કમનસીબે આ ગ્રંથ (ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર) ના પરિમાણપુર સંબંધમાં તદન ચેકસ વકતવ્ય કરવાની સ્થિતિમાં નથી, કારણ કે હું માત્ર તેના છુટાછવાયા ફકરાઓ જોઈ શકો છું કલકત્તામાં મુકિત થયેલ જૈન રામાયણ જેકેબિએ પ્રકટ કરેલ બીખીઓ છેડા ઇડીકાવાળું પરિશિષ્ટ પર્વ અને રોયલ ચણીમાટિક સોસાયટીવાળી પ્રત જેનાં આઠમું પર્વ આપવામાં આવ્યું છે તે. ડકન કોલેજવાળી પ્રત નં. ૪૭. ૧૮૭૪-૭૫ ને સંગ્રહ, જેમાં પર્વ પહેલું, બીજું અને ચોથું માલુમ પડતા નથી, તે ૭૫૦ પાના પર લખેલ છે. પ્રત્યેક બાજુપર ૧૫ પંક્તિઓ છે. ખંભાતના જાગો ગ્રામ પર્વની તાડપત્રની પ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy