SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ લેગ પુસ્ત (૨૦૭). (૬) અર્થાલંકારે પૂ. ર૦૧-૨૫૦ (૭) કાવ્યલેખનને અનુરૂપ પા.પુ. ૨૫૧-ર૭૮. (૮) કાવ્યકૃતિની જાતિએ ૫, ૨૮૦–ર૯હ્યું : જે પ્રતને મેં ઉપયોગ કર્યો છે તે ઈડીઆ એફિસ પુસ્તકાલય સંસ્કૃત પ્રત. (બુલ્લર) નં. ૧૧૧. શાસ્ત્રી વામનાચાર્પ ઝળકીયા એને બીજી જુની પ્રતા સાથે સરખાવીને ગોઠવ્યું હતું. ૭૦, જુઓ વાગ્લટાલંકાર (આવૃત્તિ બેરે Borooah) ૪, ૫, ૭૬, ૮૧,૮૫, ૧૨૫, ૧૨૯, ૧૭૨, ૧૫ર, પાંચમા અને આઠમા વાકયમાં જયસિંહની વરાક અથવા બર્બરાક ઉપરની છતને ત્યાં ઉલ્લેખ છે. એને ઉલ્લેખ થાશ્રય કાવ્યમાં અને ચૌલુકય શિલાલેખમાં પણ આવે છે. ૭. છાનુશાસન અથવા છંદગૂડામણિની બલિનની પ્રત માટે જુઓ વેબર કેટલેગ પુસ્તક ૨ જું. વિભાગ ૧ લો પૃ. ૨૬૮. એણે જે વર્ણન કર્યું છે તેમાં એટલો વધારો કરવાને છે કે પાના ર–ર૯-૩૧ અને ૩૬–૪૦માં ડાબી બાજુએ પાનની સંખ્યા જણાવવા ઉપરાંત “ અક્ષરાપલ્લી ની નિશાનીઓ મૂકવાની પ્રાચીન પદ્ધતિ ૫ણ ત્યાં મળી આવે છે. આ નાની કૃતિપરની ટીકા ઘણી વિગતવાર છે અને જેસલમીરના લંકારની પ્રતના અંત ભાગમાં લખેલ હકીકત પ્રમાણે તેમાં ૪૧૦૦ ગ્રંથ (શ્લોક) છે. આ મેટા સદર ગ્રંથની નકલ મને લભ્ય થઈ નથી. મેં અગાઉ જે નેધ કરેલી તેને આધારે મેં ઉપરની ટીકા કરી છે. ૭૨ અલંકારચૂડામણિ ૩-ર સ્કૂલનાને ખુલાસો કરતાં લખે છે કે हतवृत्तत्वः एतदपवादस्तु स्वछंदोनुशासनेऽस्मामिनिरूपित इति नेह प्रतन्यते. ૭૩ શેષાખ્યનામમાળા હેલીગ અને રૂ ની (Bottlingk & Rier) અભિધાનચિંતામણિની આવૃત્તિમાં પરીક્ષાર મુદ્રિત કરવામાં આવેલ છે, બલનની પ્રત માટે જુઓ વેબરનું યલોગ પુસ્તક ર નું વિભાગ ૧ લો. પૃ. ૨૫૮ વિ. આ કૃતિ વાકાની વયંતિ જે પુરાણ ગ્રંથ છે તેની સાથે ઘણી હદ સુધી જતા ભાવે છે અને એમાંથી સંખ્યાબંધ શબ્દ હરી લેવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કરવાને છે કે વિવા ઉપરાંત
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy