SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૬) " ૬૯ આ પ્રતસંબધી હકીકત પિટર્સને ત્રીજા રિપોટ પરિ. ૧. પૃ. ૬૭ માં વર્ણવી છે. એ લેખ પ્રતાપસિંહ “ મહામલિકે ” કરેલી જમીનની બક્ષીસસંબંધ છે અને નફુલ–નાંડાલના પાર્શ્વનાથના મંદિરમાં એ લેખ જાળવી રાખવામાં આવ્યેા છે. ૧૮૭૩માં મે એની નકલ કરી હતી તે પ્રમાણે શરૂઆતમાં તેમાં આ પ્રમાણે જણાવ્યું છે. ॐ ॥ संवत् १२१३ वर्षे माघे वदि १० शुक्ले श्रीमदणहिलपाटके समस्तराजावलिसमलंकृतपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरउमापतिवर लब्धप्रसादप्रौढप्रतापनिजभुजविक्रम रणांगणविनिर्जितशाकंभरी भूपालश्री कुमारपालदेव कल्याण विजयराज्ये तत्पादोपजीविनि महामात्यश्रीचाहडदेवे श्रीश्रीकरणादौ सकलमुद्राव्यापारान् परिपंथयति । આ ઉલ્લેખ જૈનેને કરેલી બક્ષીસપરત્વે હાવાને કારણે જો તેની તારિખ પહેલાં કુમારપાળે જૈન ધર્મના સ્વીકાર કર્યો હાય તે તેની હકીકતને ઉલ્લેખ તેમાં આવવા જોઇએ એમ કાઇ પણ આશા રાખે. ડે. રામ ( Sehram ) ની ગણુતરી પ્રમાણે આની તારિખ ૨૦ જાન્યુઆરી ૧૧૫૬ શુક્રવાર આવે છે. ૬૯ A, અલંકારચૂડામણિ સૂત્રકારે લખેલ છે અને તેના ઉપર વિગતવાર ચાખ્ખી ટીકા પૂરી પાડવામાં આવી છે, જેમાં સૂત્રની બાબતના દાખલાઓ (દ્રષ્ટાંતે ) માટી સંખ્યામાં આપવામાં આવ્યા છેઃ એ ગ્રંથના આઠે અધ્યાયેા છે જેમાં નીચેની બાબતે આપવામાં આવી છે. ( ૧) મંગલ, કાવ્યના હેતુ, કવિના ગુણા, કાવ્યનું લક્ષણ, શબ્દની ત્રણ શકિતઓ. પૃ. ૧–૪૮ ( ૨ ) રસને સિદ્ધાંત પૃ. ૪૯-૯૬ ( ૩ ) કાવ્યકૃતિની સ્ખલનાએ. પૃ ૯૭–૧૬૯ (૪) કાવ્યકૃતિના લાભા પૃ. ૧૬૯–૧૭૪ (૫) શબ્દાલંકારા પૃ. ૧૭૫–૨૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy