________________
( ૧૬૨ )
ચિંતામણિ પૃ. ૧૩-૧૩૮ માં અને કુમારપાળચરિત પૃ. ૬૭-૬૮ માં આપવામાં આવી છે. પ્રથમના પાઠમાં લખવામાં આવ્યુ છે કે ઉદ્દા અથવા ઉદ્દયન મારવાડમાંથી ગુજરાતમાં ઘી ખરીદવા આવ્યા. સારા શુક્રનને પરિણામે એ પોતાના કુટુંબસાથે કર્ણાવતીમાં વાસ કરીને રહ્યો. ત્યાં એણે ધણું ધન મેળવ્યું. જ્યારે નવા ધરના પાયે જે નળીઆથી ભરેલા હતા તેનું ખાદકામ ચાલતું હતું ત્યારે તેને તેમાંથી સેાનાના ચરૂ મળ્યા. એને પરિણામે એ ઉદ્દયન મંત્રી તરીકે પંકાયા. એણે કર્ણાવતીમાં ઉદયનવિહાર નામનું મંદિર બંધાવ્યું. જુદી જુદી સ્ત્રીઓથી એને ચાર દીકરા થયાઃ વાહાદેવ (વાગ્ભટ), આંખડ (આમ્રલટ), હડ અને સેાલ્લાક. છેલ્લા એનાં નામેા પ્રતામાં જુદી જુદી રીતે આપવામાં આવ્યાં છે. જિનમન મેરૂતુ ંગની હકીકત પુનરાવર્તન કરી જાય છે પણ એ વધારામાં કહે છે કે ઉદ્દયન શ્રીમાળી જ્ઞાતિના હતા અને એને સિદ્ધરાજે સ્તંભતીર્થના મંત્રી નીમ્યા હતા ( “ તતઃ સિદ્ધોનેન સંમતીથૅ મંત્રીતઃ ")
૧૯ પ્રબંધચિંતામણિ પૃ-૨૩૨ અને પૃ. ૨૦૯ ઉપર
૨૦ દેવચંદ્રસ બધી વૃત્તાંત હેમસૂરિપ્રબંધની શરૂઆતમાં આપવામાં આવેલ છે. એમાં યશોભદ્રના જૈનધમ` સ્વીકારવાની વાત મૂકી દેવામાં આવી છે.
'
पूर्ण ( चन्द्र ) गच्छे श्रीदत्तसूरिप्राज्ञो वागडदेशे वटपद्रं पुरं गतः । तत्र स्वामी यशोभद्रनामा राणक ऋद्धिमान् । तत्सौधाविकोपाश्रयः श्राद्धैर्दत्तः । रात्रावुन्मुद्रचन्द्रातपायां राणकेन ऋषयो ઘટા રાશ્રયે નિષ: .........તસ્ય શ્રીયશોમત્સ્ય-નીवार्यत्वात्सूरिपदं जातं श्रीयशोभद्रसूरिरिति नाम । तदीय पट्टे प्रद्युम्नसूरिप्रन्थकारः । तत्पदे श्रीगुण सेनसूरिः । श्रीयशोभद्रसूरि पट्टे (૧) સેવવપૂવૅo | ઢાળવૃત્તિશાન્તિનાથર્યાતાનિમહારાજનિગૂંગા:........
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com